Hymn No. 9228
અટવાયો જીવનમાં, મૂંઝાયો મનમાં, મૂંઝાયો દિલમાં ને દિલમાં
aṭavāyō jīvanamāṁ, mūṁjhāyō manamāṁ, mūṁjhāyō dilamāṁ nē dilamāṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18715
અટવાયો જીવનમાં, મૂંઝાયો મનમાં, મૂંઝાયો દિલમાં ને દિલમાં
અટવાયો જીવનમાં, મૂંઝાયો મનમાં, મૂંઝાયો દિલમાં ને દિલમાં
રહું વફાદાર કોને, એક તરફ મારું દિલ હતું, બીજી તરફ મન હતું
ચાલુ જીવનની કઈ રાહ પર, એક તરફ ફરજ હતી, બીજી તરફ પ્યાર હતો
ઉપાડું પગલાં કઈ તરફ, એક તરફ મંઝિલ હતી, હતી બીજી તરફ રાહ ઉમંગની
માંડું નજર કઈ તરફ, એક તરફ વીતેલા દિન હતા, બીજી તરફ ખેંચાણ હતું
પહોંચવું કેવી રીતે, એક તરફ સૌંદર્યભરી વાડી હતી, બીજી તરફ કાંટાળી વાડ હતી
રાખું મનની સ્થિરતા કેટલી, એક સંસારની લીલી ક્યારી હતી, બીજી તરફ ત્યાગની આગ હતી
બન્યું મુશ્કેલ પગ માંડવું, એક તરફ માનવતા સાદ પાડી રહી હતી, બીજી તરફ મોહની પકડ હતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṭavāyō jīvanamāṁ, mūṁjhāyō manamāṁ, mūṁjhāyō dilamāṁ nē dilamāṁ
rahuṁ vaphādāra kōnē, ēka tarapha māruṁ dila hatuṁ, bījī tarapha mana hatuṁ
cālu jīvananī kaī rāha para, ēka tarapha pharaja hatī, bījī tarapha pyāra hatō
upāḍuṁ pagalāṁ kaī tarapha, ēka tarapha maṁjhila hatī, hatī bījī tarapha rāha umaṁganī
māṁḍuṁ najara kaī tarapha, ēka tarapha vītēlā dina hatā, bījī tarapha khēṁcāṇa hatuṁ
pahōṁcavuṁ kēvī rītē, ēka tarapha sauṁdaryabharī vāḍī hatī, bījī tarapha kāṁṭālī vāḍa hatī
rākhuṁ mananī sthiratā kēṭalī, ēka saṁsāranī līlī kyārī hatī, bījī tarapha tyāganī āga hatī
banyuṁ muśkēla paga māṁḍavuṁ, ēka tarapha mānavatā sāda pāḍī rahī hatī, bījī tarapha mōhanī pakaḍa hatī
|