Hymn No. 9234
કિસ્મત કનડ ના હવે મને, જીવનમાં નિરાંતનો શ્વાસ લેવા દે
kismata kanaḍa nā havē manē, jīvanamāṁ nirāṁtanō śvāsa lēvā dē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18721
કિસ્મત કનડ ના હવે મને, જીવનમાં નિરાંતનો શ્વાસ લેવા દે
કિસ્મત કનડ ના હવે મને, જીવનમાં નિરાંતનો શ્વાસ લેવા દે
ઘૂંટતો રહ્યો શ્વાસોમાં ગરમી તારી, જીવનમાં પોરો એમાં ખાવા દે
રચ્યાં કંઈક સપનાં છિન્નભિન્ન કર્યાં, હવે કંઈક ને આકાર દેવા દે
દે છે કે કંઈક ભુલાવી કંઈક સુઝાડી જીવનમાં, મને પાછો ના પડવા દે
થાકી પાકી બનાવી નિરાશ, ના રસ્તા એમાં ખોટા લેવા છે
ના જોગી બન્યો ના પૂરો ભોગી બન્યો, સારી રીતે જીવન જીવવા દે
દઈ મનની સાચી સંપત્તિ જીવનમાં, ખોટ સંપત્તિની ના વરતાવા દે
દીધું સુખ જ્યારે ને જેટલું, જીવનમાં પ્રેમથી એને વાગોળવા દે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કિસ્મત કનડ ના હવે મને, જીવનમાં નિરાંતનો શ્વાસ લેવા દે
ઘૂંટતો રહ્યો શ્વાસોમાં ગરમી તારી, જીવનમાં પોરો એમાં ખાવા દે
રચ્યાં કંઈક સપનાં છિન્નભિન્ન કર્યાં, હવે કંઈક ને આકાર દેવા દે
દે છે કે કંઈક ભુલાવી કંઈક સુઝાડી જીવનમાં, મને પાછો ના પડવા દે
થાકી પાકી બનાવી નિરાશ, ના રસ્તા એમાં ખોટા લેવા છે
ના જોગી બન્યો ના પૂરો ભોગી બન્યો, સારી રીતે જીવન જીવવા દે
દઈ મનની સાચી સંપત્તિ જીવનમાં, ખોટ સંપત્તિની ના વરતાવા દે
દીધું સુખ જ્યારે ને જેટલું, જીવનમાં પ્રેમથી એને વાગોળવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kismata kanaḍa nā havē manē, jīvanamāṁ nirāṁtanō śvāsa lēvā dē
ghūṁṭatō rahyō śvāsōmāṁ garamī tārī, jīvanamāṁ pōrō ēmāṁ khāvā dē
racyāṁ kaṁīka sapanāṁ chinnabhinna karyāṁ, havē kaṁīka nē ākāra dēvā dē
dē chē kē kaṁīka bhulāvī kaṁīka sujhāḍī jīvanamāṁ, manē pāchō nā paḍavā dē
thākī pākī banāvī nirāśa, nā rastā ēmāṁ khōṭā lēvā chē
nā jōgī banyō nā pūrō bhōgī banyō, sārī rītē jīvana jīvavā dē
daī mananī sācī saṁpatti jīvanamāṁ, khōṭa saṁpattinī nā varatāvā dē
dīdhuṁ sukha jyārē nē jēṭaluṁ, jīvanamāṁ prēmathī ēnē vāgōlavā dē
|
|