Hymn No. 9240
જીવન શિલ્પી બની કોતરજે, જીવન શિલ્પ તારું
jīvana śilpī banī kōtarajē, jīvana śilpa tāruṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18727
જીવન શિલ્પી બની કોતરજે, જીવન શિલ્પ તારું
જીવન શિલ્પી બની કોતરજે, જીવન શિલ્પ તારું
સમજી લેજે જીવનમાં, જીવન એ કાંઈ જાદુનો ખેલ નથી
અનેક રસ્તા છે જીવનમાં ચાલવાના, તારો રસ્તો ગોતી લેજે
એકાગ્રતા સાધ્યા વિના શાને, ખેલ ખેલવા બેઠો જીવનમાં
કરે કાંઈ એના પહેલાં તું, જીવનની અહેમિયત સમજી લેજે
અમૂલ્યતાને વ્યર્થ ના વેડફી નાખજે, સાર આ તું સમજી લેજે
શિલ્પી છે તું જ તારા જીવનનો, હકીકત આ ના ભૂલજે
ચાહે એવો ઓપ આપી શકે છે તું તારા જીવનને, ધ્યાન આ તું રાખજે
વ્યર્થ દોષારોપણ કરી અન્યને, તું દોષીના ઠહેરાવજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
જીવન શિલ્પી બની કોતરજે, જીવન શિલ્પ તારું
સમજી લેજે જીવનમાં, જીવન એ કાંઈ જાદુનો ખેલ નથી
અનેક રસ્તા છે જીવનમાં ચાલવાના, તારો રસ્તો ગોતી લેજે
એકાગ્રતા સાધ્યા વિના શાને, ખેલ ખેલવા બેઠો જીવનમાં
કરે કાંઈ એના પહેલાં તું, જીવનની અહેમિયત સમજી લેજે
અમૂલ્યતાને વ્યર્થ ના વેડફી નાખજે, સાર આ તું સમજી લેજે
શિલ્પી છે તું જ તારા જીવનનો, હકીકત આ ના ભૂલજે
ચાહે એવો ઓપ આપી શકે છે તું તારા જીવનને, ધ્યાન આ તું રાખજે
વ્યર્થ દોષારોપણ કરી અન્યને, તું દોષીના ઠહેરાવજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvana śilpī banī kōtarajē, jīvana śilpa tāruṁ
samajī lējē jīvanamāṁ, jīvana ē kāṁī jādunō khēla nathī
anēka rastā chē jīvanamāṁ cālavānā, tārō rastō gōtī lējē
ēkāgratā sādhyā vinā śānē, khēla khēlavā bēṭhō jīvanamāṁ
karē kāṁī ēnā pahēlāṁ tuṁ, jīvananī ahēmiyata samajī lējē
amūlyatānē vyartha nā vēḍaphī nākhajē, sāra ā tuṁ samajī lējē
śilpī chē tuṁ ja tārā jīvananō, hakīkata ā nā bhūlajē
cāhē ēvō ōpa āpī śakē chē tuṁ tārā jīvananē, dhyāna ā tuṁ rākhajē
vyartha dōṣārōpaṇa karī anyanē, tuṁ dōṣīnā ṭhahērāvajē
|
|