Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9246
આવ્યા લઈલઈ કંઈક વારસાઓ, જગમાં લઈલઈ જગમાં સહુ …
Āvyā laīlaī kaṁīka vārasāō, jagamāṁ laīlaī jagamāṁ sahu …
Hymn No. 9246

આવ્યા લઈલઈ કંઈક વારસાઓ, જગમાં લઈલઈ જગમાં સહુ …

  No Audio

āvyā laīlaī kaṁīka vārasāō, jagamāṁ laīlaī jagamāṁ sahu …

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18733 આવ્યા લઈલઈ કંઈક વારસાઓ, જગમાં લઈલઈ જગમાં સહુ … આવ્યા લઈલઈ કંઈક વારસાઓ, જગમાં લઈલઈ જગમાં સહુ …

અરે કંઈક વારસાઓએ ડૂબાવ્યા ને કંઈક વારસાને શોભાવ્યા લઈ …

માનવતનડું મળ્યું જગમાં, માનવતાનો વારસો લઈને આવ્યા

કંઈકે માનવતાના દીવા પ્રગટાવ્યા, કંઈકે માનવતાની જ્યોતને લજાવ્યા

સમજણને વૃત્તિના વારસા લઈલઈને આવ્યા, કંઈક નિપાવ્યા ને કંઈક ડૂબાવ્યા

લઈલઈને આવ્યા કર્મોનો વારસો જગમાં કઈ કર્મોમાં ડૂબ્યા, કંઈક કર્મો દિપાવ્યાં

લોભલાલચના રંગમાં રંગાઈ આવ્યા, એવાં દુઃખદર્દના વારસા લઈને એ આવ્યા

વારસદાર હતા જેના ભૂલીને એ, માયાના વારસા લઈલઈને જગમાં એ આવ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyā laīlaī kaṁīka vārasāō, jagamāṁ laīlaī jagamāṁ sahu …

arē kaṁīka vārasāōē ḍūbāvyā nē kaṁīka vārasānē śōbhāvyā laī …

mānavatanaḍuṁ malyuṁ jagamāṁ, mānavatānō vārasō laīnē āvyā

kaṁīkē mānavatānā dīvā pragaṭāvyā, kaṁīkē mānavatānī jyōtanē lajāvyā

samajaṇanē vr̥ttinā vārasā laīlaīnē āvyā, kaṁīka nipāvyā nē kaṁīka ḍūbāvyā

laīlaīnē āvyā karmōnō vārasō jagamāṁ kaī karmōmāṁ ḍūbyā, kaṁīka karmō dipāvyāṁ

lōbhalālacanā raṁgamāṁ raṁgāī āvyā, ēvāṁ duḥkhadardanā vārasā laīnē ē āvyā

vārasadāra hatā jēnā bhūlīnē ē, māyānā vārasā laīlaīnē jagamāṁ ē āvyā
Scan Image

Gujarati Bhajan no. 9246 by Satguru Devendra Ghia - Kaka
First...924192429243...Last