Hymn No. 9251
કદી તોફાની કદી મંદ, છે એ તો ગતિ પવનની
kadī tōphānī kadī maṁda, chē ē tō gati pavananī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18738
કદી તોફાની કદી મંદ, છે એ તો ગતિ પવનની
કદી તોફાની કદી મંદ, છે એ તો ગતિ પવનની
ઊછળે કદી ઊંચે કદી નીચે, છે એ તો ગતિ મોજાંની
કદી ભરતી કદી ઓટ, છે એ તો ગતિ સમુદ્રની
કદી અહીં કદી ક્યાં, છે ગતિ એ જગમાં મનની
કદી લાવે પાસે કદી દૂર, છે ગતિ એ તો ભાવની
કદી સુખ કદી દુઃખ, છે ગતિ એ તો ભાગ્યની
કદી ગરીબી, કદી લક્ષ્મીવંત, છે ગતિ જગમાં એ કર્મની
કદી દોડે પાપમાં, કદી પુણ્યમાં, છે ગતિ આચરણની
ઊગવું સવારે આથમવું સાંજે, છે ગતિ તો એ સૂર્યની
ગતિશીલ વિશ્વમાં, ગતિ એ જીવનની, છે રોક્યા એ મૃત્યુ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
કદી તોફાની કદી મંદ, છે એ તો ગતિ પવનની
ઊછળે કદી ઊંચે કદી નીચે, છે એ તો ગતિ મોજાંની
કદી ભરતી કદી ઓટ, છે એ તો ગતિ સમુદ્રની
કદી અહીં કદી ક્યાં, છે ગતિ એ જગમાં મનની
કદી લાવે પાસે કદી દૂર, છે ગતિ એ તો ભાવની
કદી સુખ કદી દુઃખ, છે ગતિ એ તો ભાગ્યની
કદી ગરીબી, કદી લક્ષ્મીવંત, છે ગતિ જગમાં એ કર્મની
કદી દોડે પાપમાં, કદી પુણ્યમાં, છે ગતિ આચરણની
ઊગવું સવારે આથમવું સાંજે, છે ગતિ તો એ સૂર્યની
ગતિશીલ વિશ્વમાં, ગતિ એ જીવનની, છે રોક્યા એ મૃત્યુ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadī tōphānī kadī maṁda, chē ē tō gati pavananī
ūchalē kadī ūṁcē kadī nīcē, chē ē tō gati mōjāṁnī
kadī bharatī kadī ōṭa, chē ē tō gati samudranī
kadī ahīṁ kadī kyāṁ, chē gati ē jagamāṁ mananī
kadī lāvē pāsē kadī dūra, chē gati ē tō bhāvanī
kadī sukha kadī duḥkha, chē gati ē tō bhāgyanī
kadī garībī, kadī lakṣmīvaṁta, chē gati jagamāṁ ē karmanī
kadī dōḍē pāpamāṁ, kadī puṇyamāṁ, chē gati ācaraṇanī
ūgavuṁ savārē āthamavuṁ sāṁjē, chē gati tō ē sūryanī
gatiśīla viśvamāṁ, gati ē jīvananī, chē rōkyā ē mr̥tyu chē
|
|