Hymn No. 9255
ઘણું ઘણું ઘણું જીવનમાં જાણવા જેવું, છે ઘણુંઘણુંઘણું ઘણું
ghaṇuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ jāṇavā jēvuṁ, chē ghaṇuṁghaṇuṁghaṇuṁ ghaṇuṁ
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18742
ઘણું ઘણું ઘણું જીવનમાં જાણવા જેવું, છે ઘણુંઘણુંઘણું ઘણું
ઘણું ઘણું ઘણું જીવનમાં જાણવા જેવું, છે ઘણુંઘણુંઘણું ઘણું
સાંભળતા ને સાંભળતા આવ્યા છે, સહુ જીવનમાં ઘણુંઘણું ઘણુંઘણું
આચરણમાં મૂકવા જેવું છે, જીવનમાં તો ઘણુંઘણું ઘણુંઘણું
વિચાર કરવા જેવું છે સહુએ, જીવનમાં તો ઘણુંઘણું ઘણુંઘણું
થાય છે મન મળવાને ઘણાને, જીવનમાં ઘણુંઘણું ઘણુંઘણું
સમજવા જીવનમાં પૂછવું પડે ઘણાને, ઘણુંઘણું ઘણુંઘણું
સુધરવા જીવનમાં પડશે, જીવનમાં કરવું ઘણુંઘણું ઘણુંઘણું
જીવવું છે હસતા હસતા જગમાં, પડશે કરવું ઘણુંઘણું ઘણુંઘણું
કહેવા ચાહીએ ઘણુંઘણું, રહી જાય બાકી ઘણુંઘણું ઘણુંઘણું
જરૂર છે જીવનમાં, વિશ્વાસનું પીણું પીવાની ઘણુંઘણું ઘણુંઘણું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghaṇuṁ ghaṇuṁ ghaṇuṁ jīvanamāṁ jāṇavā jēvuṁ, chē ghaṇuṁghaṇuṁghaṇuṁ ghaṇuṁ
sāṁbhalatā nē sāṁbhalatā āvyā chē, sahu jīvanamāṁ ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
ācaraṇamāṁ mūkavā jēvuṁ chē, jīvanamāṁ tō ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
vicāra karavā jēvuṁ chē sahuē, jīvanamāṁ tō ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
thāya chē mana malavānē ghaṇānē, jīvanamāṁ ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
samajavā jīvanamāṁ pūchavuṁ paḍē ghaṇānē, ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
sudharavā jīvanamāṁ paḍaśē, jīvanamāṁ karavuṁ ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
jīvavuṁ chē hasatā hasatā jagamāṁ, paḍaśē karavuṁ ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
kahēvā cāhīē ghaṇuṁghaṇuṁ, rahī jāya bākī ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
jarūra chē jīvanamāṁ, viśvāsanuṁ pīṇuṁ pīvānī ghaṇuṁghaṇuṁ ghaṇuṁghaṇuṁ
|
|