Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9256
એક નજરથી કરે ઘાયલ તું દિલ અમારું, તું છે કાતિલ, તું છે કાતિલ, તું છે કાતિલ
Ēka najarathī karē ghāyala tuṁ dila amāruṁ, tuṁ chē kātila, tuṁ chē kātila, tuṁ chē kātila
Hymn No. 9256

એક નજરથી કરે ઘાયલ તું દિલ અમારું, તું છે કાતિલ, તું છે કાતિલ, તું છે કાતિલ

  No Audio

ēka najarathī karē ghāyala tuṁ dila amāruṁ, tuṁ chē kātila, tuṁ chē kātila, tuṁ chē kātila

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18743 એક નજરથી કરે ઘાયલ તું દિલ અમારું, તું છે કાતિલ, તું છે કાતિલ, તું છે કાતિલ એક નજરથી કરે ઘાયલ તું દિલ અમારું, તું છે કાતિલ, તું છે કાતિલ, તું છે કાતિલ

સમજે તું હર ઇશારા અમારા, હર વાત અમારી, નથી નાદાન તું, નથી નાદાન, નથી નાદાન

હર વાતની છે સમજદારી તુજમાં ભરપૂર, નથી તું ગાફેલ, નથી તું ગાફેલ, નથી તું ગાફેલ

હર વાતનો તોલે તું ન્યાય તો સાચો, નથી અન્યાયી, નથી અન્યાયી, તું નથી અન્યાયી

સંભાળે હર સમયે અમને, કરે ના વાર દોડવામાં, નથી તું ક્રૂર, નથી તું ક્રૂર, નથી તું ક્રૂર

કરીએ ગુનાઓ અનેક, કરે માફ દિલથી પ્રેમાળ છે, તું છે પ્રેમાળ, તું છે પ્રેમાળ

કરીએ કોશિશ ના સમજાય જીવનમાં અમને, તું છે ગહન, છે ગહન, તું તો છે ગહન

કેમ કરી જીવનમાં સમજવી તને, છે તું જૂની છતાં નવી, જૂની છતાં નવી, જૂની છતાં નવી

માગ્યું દાન તો છે તું દેનારી, તું છે ઉદાર, ઉદાર છે તું, તું છે ઉદાર
View Original Increase Font Decrease Font

એક નજરથી કરે ઘાયલ તું દિલ અમારું, તું છે કાતિલ, તું છે કાતિલ, તું છે કાતિલ

સમજે તું હર ઇશારા અમારા, હર વાત અમારી, નથી નાદાન તું, નથી નાદાન, નથી નાદાન

હર વાતની છે સમજદારી તુજમાં ભરપૂર, નથી તું ગાફેલ, નથી તું ગાફેલ, નથી તું ગાફેલ

હર વાતનો તોલે તું ન્યાય તો સાચો, નથી અન્યાયી, નથી અન્યાયી, તું નથી અન્યાયી

સંભાળે હર સમયે અમને, કરે ના વાર દોડવામાં, નથી તું ક્રૂર, નથી તું ક્રૂર, નથી તું ક્રૂર

કરીએ ગુનાઓ અનેક, કરે માફ દિલથી પ્રેમાળ છે, તું છે પ્રેમાળ, તું છે પ્રેમાળ

કરીએ કોશિશ ના સમજાય જીવનમાં અમને, તું છે ગહન, છે ગહન, તું તો છે ગહન

કેમ કરી જીવનમાં સમજવી તને, છે તું જૂની છતાં નવી, જૂની છતાં નવી, જૂની છતાં નવી

માગ્યું દાન તો છે તું દેનારી, તું છે ઉદાર, ઉદાર છે તું, તું છે ઉદાર

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka najarathī karē ghāyala tuṁ dila amāruṁ, tuṁ chē kātila, tuṁ chē kātila, tuṁ chē kātila

samajē tuṁ hara iśārā amārā, hara vāta amārī, nathī nādāna tuṁ, nathī nādāna, nathī nādāna

hara vātanī chē samajadārī tujamāṁ bharapūra, nathī tuṁ gāphēla, nathī tuṁ gāphēla, nathī tuṁ gāphēla

hara vātanō tōlē tuṁ nyāya tō sācō, nathī anyāyī, nathī anyāyī, tuṁ nathī anyāyī

saṁbhālē hara samayē amanē, karē nā vāra dōḍavāmāṁ, nathī tuṁ krūra, nathī tuṁ krūra, nathī tuṁ krūra

karīē gunāō anēka, karē māpha dilathī prēmāla chē, tuṁ chē prēmāla, tuṁ chē prēmāla

karīē kōśiśa nā samajāya jīvanamāṁ amanē, tuṁ chē gahana, chē gahana, tuṁ tō chē gahana

kēma karī jīvanamāṁ samajavī tanē, chē tuṁ jūnī chatāṁ navī, jūnī chatāṁ navī, jūnī chatāṁ navī

māgyuṁ dāna tō chē tuṁ dēnārī, tuṁ chē udāra, udāra chē tuṁ, tuṁ chē udāra
Scan Image

Gujarati Bhajan no. 9256 by Satguru Devendra Ghia - Kaka
First...925392549255...Last