Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9257
ફરિયાદ નથી કોઈ માગણી નથી, જાગે છે શાને ઝંખના મળવાની
Phariyāda nathī kōī māgaṇī nathī, jāgē chē śānē jhaṁkhanā malavānī
Hymn No. 9257

ફરિયાદ નથી કોઈ માગણી નથી, જાગે છે શાને ઝંખના મળવાની

  No Audio

phariyāda nathī kōī māgaṇī nathī, jāgē chē śānē jhaṁkhanā malavānī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18744 ફરિયાદ નથી કોઈ માગણી નથી, જાગે છે શાને ઝંખના મળવાની ફરિયાદ નથી કોઈ માગણી નથી, જાગે છે શાને ઝંખના મળવાની

લાયકાતની કોઈ લાયકાત નથી, જાગે છે ઝંખના હૈયામાં સમાવવાની

કરી નથી કોશિશ સમજવા, જાગે છે ઝંખના શાને એને સમજવાની

કહેવી નથી કોઈ વાત જ્યાં શાને, જાગે છે ઝંખના વાત કરવાની

ક્યાં છે ક્યાં નહીં નથી જાણતા શાને, જાગે છે ઝંખના પાસે લાવવાની

જાણ્યા નથી છે એ કદરદાતા શાને, જાગે છે ચાહત એની કદરદાનીની

કર્યો નથી એવો પ્રેમ એને, શાને જાગે છે ઝંખના પ્રેમ પામવાની

મળ્યા નથી જીવનમાં જેને, શાને જાગે છે ઝંખના વાત એની સાંભળવાની

જાણ્યા નથી જોયા નથી, શાને જાગે છે હૈયે ઝંખના તો આનંદની
View Original Increase Font Decrease Font

ફરિયાદ નથી કોઈ માગણી નથી, જાગે છે શાને ઝંખના મળવાની

લાયકાતની કોઈ લાયકાત નથી, જાગે છે ઝંખના હૈયામાં સમાવવાની

કરી નથી કોશિશ સમજવા, જાગે છે ઝંખના શાને એને સમજવાની

કહેવી નથી કોઈ વાત જ્યાં શાને, જાગે છે ઝંખના વાત કરવાની

ક્યાં છે ક્યાં નહીં નથી જાણતા શાને, જાગે છે ઝંખના પાસે લાવવાની

જાણ્યા નથી છે એ કદરદાતા શાને, જાગે છે ચાહત એની કદરદાનીની

કર્યો નથી એવો પ્રેમ એને, શાને જાગે છે ઝંખના પ્રેમ પામવાની

મળ્યા નથી જીવનમાં જેને, શાને જાગે છે ઝંખના વાત એની સાંભળવાની

જાણ્યા નથી જોયા નથી, શાને જાગે છે હૈયે ઝંખના તો આનંદની

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

phariyāda nathī kōī māgaṇī nathī, jāgē chē śānē jhaṁkhanā malavānī

lāyakātanī kōī lāyakāta nathī, jāgē chē jhaṁkhanā haiyāmāṁ samāvavānī

karī nathī kōśiśa samajavā, jāgē chē jhaṁkhanā śānē ēnē samajavānī

kahēvī nathī kōī vāta jyāṁ śānē, jāgē chē jhaṁkhanā vāta karavānī

kyāṁ chē kyāṁ nahīṁ nathī jāṇatā śānē, jāgē chē jhaṁkhanā pāsē lāvavānī

jāṇyā nathī chē ē kadaradātā śānē, jāgē chē cāhata ēnī kadaradānīnī

karyō nathī ēvō prēma ēnē, śānē jāgē chē jhaṁkhanā prēma pāmavānī

malyā nathī jīvanamāṁ jēnē, śānē jāgē chē jhaṁkhanā vāta ēnī sāṁbhalavānī

jāṇyā nathī jōyā nathī, śānē jāgē chē haiyē jhaṁkhanā tō ānaṁdanī
Scan Image

Gujarati Bhajan no. 9257 by Satguru Devendra Ghia - Kaka
First...925392549255...Last