Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9258
શિકાયત કરી નથી, ના સમજો, કોઈ શિકાયત નથી
Śikāyata karī nathī, nā samajō, kōī śikāyata nathī
Hymn No. 9258

શિકાયત કરી નથી, ના સમજો, કોઈ શિકાયત નથી

  No Audio

śikāyata karī nathī, nā samajō, kōī śikāyata nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18745 શિકાયત કરી નથી, ના સમજો, કોઈ શિકાયત નથી શિકાયત કરી નથી, ના સમજો, કોઈ શિકાયત નથી

મહોબ્બતભર્યું હૈયું, મહોબ્બતની દુનિયાની ઇજાજત નથી

પ્રેમના રસ્તા ભૂલ્યા નથી, પ્રેમના મારગે ચાલ્યા નથી

ધબકતા હૈયામાં પ્રેમ ધડકે, પ્રેમ કર્યાં વિના રહેવાના નથી

પ્રેમ છે પ્રભુની સુગમ સીડી, પ્રેમ પામવા પ્રેમી બન્યા વિના રહેવાતું નથી

ઊછળે ઉમંગોની છોળો, તારે કિનારે પ્હોંચાડયા વિના રહેવાતું નથી

તરંગો ને તરંગોમાં વીતે જિંદગી, એના વિના જિંદગી વીતવાની નથી

પ્રેમ શું છે ખબર નથી, તારા વિના જીવનમાં રહેવાતું નથી

સર્યા જ્યાં યાદોમાં તારી, યાદો તો તારી અટકતી નથી

કહેવું જઈને વાત દિલની કોને, તારા વિના સ્થળ બીજું મળતું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śikāyata karī nathī, nā samajō, kōī śikāyata nathī

mahōbbatabharyuṁ haiyuṁ, mahōbbatanī duniyānī ijājata nathī

prēmanā rastā bhūlyā nathī, prēmanā māragē cālyā nathī

dhabakatā haiyāmāṁ prēma dhaḍakē, prēma karyāṁ vinā rahēvānā nathī

prēma chē prabhunī sugama sīḍī, prēma pāmavā prēmī banyā vinā rahēvātuṁ nathī

ūchalē umaṁgōnī chōlō, tārē kinārē phōṁcāḍayā vinā rahēvātuṁ nathī

taraṁgō nē taraṁgōmāṁ vītē jiṁdagī, ēnā vinā jiṁdagī vītavānī nathī

prēma śuṁ chē khabara nathī, tārā vinā jīvanamāṁ rahēvātuṁ nathī

saryā jyāṁ yādōmāṁ tārī, yādō tō tārī aṭakatī nathī

kahēvuṁ jaīnē vāta dilanī kōnē, tārā vinā sthala bījuṁ malatuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9258 by Satguru Devendra Ghia - Kaka
First...925392549255...Last