Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9275
સુખ પામવા જીવનમાં, નથી કાંઈ એવું કરવું
Sukha pāmavā jīvanamāṁ, nathī kāṁī ēvuṁ karavuṁ
Hymn No. 9275

સુખ પામવા જીવનમાં, નથી કાંઈ એવું કરવું

  No Audio

sukha pāmavā jīvanamāṁ, nathī kāṁī ēvuṁ karavuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18762 સુખ પામવા જીવનમાં, નથી કાંઈ એવું કરવું સુખ પામવા જીવનમાં, નથી કાંઈ એવું કરવું

ના રહે જીવન જગમાં ના રહે તો તું ના એવું કરવું

હણીને આત્મા જીવનમાં, નથી કાંઈ સુખ માણવું

દુર્બુધ્ધિને ત્યજીને, જીવનમાં સુબુદ્ધિથી વિચારવું

પગલે-પગલું જીવનમાં, સમજી-વિચારીને માંડવું

કરી પ્રેમનો સંગાથી, પીવા પ્રેમના પ્યાલા ને પાવું

વેળાવેળાની છાંયડી છે જીવનમાં, સમયે સર્વ સાધવું

વિચારો ને વિચારોમાં રહી, સુવિચારોનું ચલણ રાખવું

ટપકે દિલમાંથી દર્દ જ્યાં, વહેલાસર એમાં ચેતવું

હરેક વિચાર ને વાતમાં, અહંને વચ્ચે ના લાવવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sukha pāmavā jīvanamāṁ, nathī kāṁī ēvuṁ karavuṁ

nā rahē jīvana jagamāṁ nā rahē tō tuṁ nā ēvuṁ karavuṁ

haṇīnē ātmā jīvanamāṁ, nathī kāṁī sukha māṇavuṁ

durbudhdhinē tyajīnē, jīvanamāṁ subuddhithī vicāravuṁ

pagalē-pagaluṁ jīvanamāṁ, samajī-vicārīnē māṁḍavuṁ

karī prēmanō saṁgāthī, pīvā prēmanā pyālā nē pāvuṁ

vēlāvēlānī chāṁyaḍī chē jīvanamāṁ, samayē sarva sādhavuṁ

vicārō nē vicārōmāṁ rahī, suvicārōnuṁ calaṇa rākhavuṁ

ṭapakē dilamāṁthī darda jyāṁ, vahēlāsara ēmāṁ cētavuṁ

harēka vicāra nē vātamāṁ, ahaṁnē vaccē nā lāvavuṁ
Scan Image

Gujarati Bhajan no. 9275 by Satguru Devendra Ghia - Kaka
First...927192729273...Last