Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9276
દિલ છે તો દિલમાં દર્દ છે, દિલે દર્દ દિલને કાંઈ નવું નથી
Dila chē tō dilamāṁ darda chē, dilē darda dilanē kāṁī navuṁ nathī
Hymn No. 9276

દિલ છે તો દિલમાં દર્દ છે, દિલે દર્દ દિલને કાંઈ નવું નથી

  No Audio

dila chē tō dilamāṁ darda chē, dilē darda dilanē kāṁī navuṁ nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18763 દિલ છે તો દિલમાં દર્દ છે, દિલે દર્દ દિલને કાંઈ નવું નથી દિલ છે તો દિલમાં દર્દ છે, દિલે દર્દ દિલને કાંઈ નવું નથી

પ્રેમ છે પ્રેમમાં પ્રેમની મૂર્તિ છે, એને પ્રેમથી પૂજવું એ કાંઈ નવું નથી

છે દિલ જ્યાં સંતાપથી ભરેલું, કહેવાઈ જાય વાત એ કાંઈ નવું નથી

નજર છે નજરમાં ઝેર છે, બંધાઈ જાય વેર એમાં એ કાંઈ નવું નથી

છે આત્મા પાસે ને સાથે, થઈ નથી પહેચાન એની એ કાંઈ નવું નથી

ભૂખ નથી છે પકવાન સો, ભૂખ્યાને રોટલો લાગે પકવાન એ કાંઈ નવું નથી

ઘૂંટ્યા એકડા માયાના એવા લાગે, માયા વિના સૂનું એ કાંઈ નવું નથી

સુખદુઃખ છે જીવનનાં બે પાસાં, રહે ખેલ ખેલતા જીવનમાં સદા એ કાંઈ નવું નથી
View Original Increase Font Decrease Font

દિલ છે તો દિલમાં દર્દ છે, દિલે દર્દ દિલને કાંઈ નવું નથી

પ્રેમ છે પ્રેમમાં પ્રેમની મૂર્તિ છે, એને પ્રેમથી પૂજવું એ કાંઈ નવું નથી

છે દિલ જ્યાં સંતાપથી ભરેલું, કહેવાઈ જાય વાત એ કાંઈ નવું નથી

નજર છે નજરમાં ઝેર છે, બંધાઈ જાય વેર એમાં એ કાંઈ નવું નથી

છે આત્મા પાસે ને સાથે, થઈ નથી પહેચાન એની એ કાંઈ નવું નથી

ભૂખ નથી છે પકવાન સો, ભૂખ્યાને રોટલો લાગે પકવાન એ કાંઈ નવું નથી

ઘૂંટ્યા એકડા માયાના એવા લાગે, માયા વિના સૂનું એ કાંઈ નવું નથી

સુખદુઃખ છે જીવનનાં બે પાસાં, રહે ખેલ ખેલતા જીવનમાં સદા એ કાંઈ નવું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila chē tō dilamāṁ darda chē, dilē darda dilanē kāṁī navuṁ nathī

prēma chē prēmamāṁ prēmanī mūrti chē, ēnē prēmathī pūjavuṁ ē kāṁī navuṁ nathī

chē dila jyāṁ saṁtāpathī bharēluṁ, kahēvāī jāya vāta ē kāṁī navuṁ nathī

najara chē najaramāṁ jhēra chē, baṁdhāī jāya vēra ēmāṁ ē kāṁī navuṁ nathī

chē ātmā pāsē nē sāthē, thaī nathī pahēcāna ēnī ē kāṁī navuṁ nathī

bhūkha nathī chē pakavāna sō, bhūkhyānē rōṭalō lāgē pakavāna ē kāṁī navuṁ nathī

ghūṁṭyā ēkaḍā māyānā ēvā lāgē, māyā vinā sūnuṁ ē kāṁī navuṁ nathī

sukhaduḥkha chē jīvananāṁ bē pāsāṁ, rahē khēla khēlatā jīvanamāṁ sadā ē kāṁī navuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 9276 by Satguru Devendra Ghia - Kaka
First...927192729273...Last