Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9348
છે સ્વતંત્ર કરવા કર્મો, કરજે એવાં ડંખે ના દિલ એમાં
Chē svataṁtra karavā karmō, karajē ēvāṁ ḍaṁkhē nā dila ēmāṁ
Hymn No. 9348

છે સ્વતંત્ર કરવા કર્મો, કરજે એવાં ડંખે ના દિલ એમાં

  No Audio

chē svataṁtra karavā karmō, karajē ēvāṁ ḍaṁkhē nā dila ēmāṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18835 છે સ્વતંત્ર કરવા કર્મો, કરજે એવાં ડંખે ના દિલ એમાં છે સ્વતંત્ર કરવા કર્મો, કરજે એવાં ડંખે ના દિલ એમાં

જાજે પીગળી વિચારોમાં એવા, શૂળ ઉઠાવે ના એ જીવનમાં

લેજે ઓડકાર સંતોષના એવા, ભમે ના ચિત્ત જ્યાં ત્યાં એમાં

દેજે વિચલિતતા મિટાવી, પીજે વિશ્વાસનાં પીણાં એવાં

રાખજે દૃષ્ટિ સૂક્ષ્મ એવી, શોધવાં પડે ના તારે સરનામાં

બાંધજે સંબંધો એવા, ભળે ના તલભાર સ્વાર્થ એમાં

ભરજે યશનાં પીણાં એવાં, ઊઠે ના અહં તો એમાં

કરવાં છે ગુણગાન પ્રભુનાં એવાં, હલી ઊઠે પ્રભુનાં હૈયા એમાં

કરવી છે નજરોને કાંટા વિનાની, ભોંકાય ના કાંટા ગળે એના

સ્વસ્થ ચિત્તે રહેવું છે એમાં, ચલાયમાન ના કરે સંજોગો એમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē svataṁtra karavā karmō, karajē ēvāṁ ḍaṁkhē nā dila ēmāṁ

jājē pīgalī vicārōmāṁ ēvā, śūla uṭhāvē nā ē jīvanamāṁ

lējē ōḍakāra saṁtōṣanā ēvā, bhamē nā citta jyāṁ tyāṁ ēmāṁ

dējē vicalitatā miṭāvī, pījē viśvāsanāṁ pīṇāṁ ēvāṁ

rākhajē dr̥ṣṭi sūkṣma ēvī, śōdhavāṁ paḍē nā tārē saranāmāṁ

bāṁdhajē saṁbaṁdhō ēvā, bhalē nā talabhāra svārtha ēmāṁ

bharajē yaśanāṁ pīṇāṁ ēvāṁ, ūṭhē nā ahaṁ tō ēmāṁ

karavāṁ chē guṇagāna prabhunāṁ ēvāṁ, halī ūṭhē prabhunāṁ haiyā ēmāṁ

karavī chē najarōnē kāṁṭā vinānī, bhōṁkāya nā kāṁṭā galē ēnā

svastha cittē rahēvuṁ chē ēmāṁ, calāyamāna nā karē saṁjōgō ēmāṁ
Scan Image

Gujarati Bhajan no. 9348 by Satguru Devendra Ghia - Kaka
First...934393449345...Last