Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9350
પરણ્યા એટલે થઈ જાય શરૂ જીવનમાં ઉપાધિ
Paraṇyā ēṭalē thaī jāya śarū jīvanamāṁ upādhi
Hymn No. 9350

પરણ્યા એટલે થઈ જાય શરૂ જીવનમાં ઉપાધિ

  No Audio

paraṇyā ēṭalē thaī jāya śarū jīvanamāṁ upādhi

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18837 પરણ્યા એટલે થઈ જાય શરૂ જીવનમાં ઉપાધિ પરણ્યા એટલે થઈ જાય શરૂ જીવનમાં ઉપાધિ

યાદો ને યાદોની ચાલે, રોજ નવીનવી સાઠમારી

કહી ના શકાય, બનશે કોણ ક્યારે વાદી કે પ્રતિવાદી

રોજ કરે જીવનનું તાપણ, રોજ પ્રગટાવી હોળી

જીવે જીવન, લગાવી સપનાંની તો રાખ બનાવી

ધારણ કરે કદી ઉગ્ર રૂપ એવું, સ્વીકારે ના લવાદી

ખેલે રોજ જંગ એવાં શબ્દબાણનું, સરથાળ સાધી

કરે રોજ કોશિશો એકબીજા ઉપર, વર્ચસ્વ સ્થાપવાની

રોજ જીવે જીવન, કદી સંમતિ, કદી અસંમતિ દર્શાવી

જીવે જીવન એવું, એકતાનો ઉદ્દેશ જાય એમાં મરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paraṇyā ēṭalē thaī jāya śarū jīvanamāṁ upādhi

yādō nē yādōnī cālē, rōja navīnavī sāṭhamārī

kahī nā śakāya, banaśē kōṇa kyārē vādī kē prativādī

rōja karē jīvananuṁ tāpaṇa, rōja pragaṭāvī hōlī

jīvē jīvana, lagāvī sapanāṁnī tō rākha banāvī

dhāraṇa karē kadī ugra rūpa ēvuṁ, svīkārē nā lavādī

khēlē rōja jaṁga ēvāṁ śabdabāṇanuṁ, sarathāla sādhī

karē rōja kōśiśō ēkabījā upara, varcasva sthāpavānī

rōja jīvē jīvana, kadī saṁmati, kadī asaṁmati darśāvī

jīvē jīvana ēvuṁ, ēkatānō uddēśa jāya ēmāṁ marī
Scan Image

Gujarati Bhajan no. 9350 by Satguru Devendra Ghia - Kaka
First...934693479348...Last