Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9355
ના હતું કાંઈ કહેવું, શાને તેં કહી દીધું
Nā hatuṁ kāṁī kahēvuṁ, śānē tēṁ kahī dīdhuṁ
Hymn No. 9355

ના હતું કાંઈ કહેવું, શાને તેં કહી દીધું

  No Audio

nā hatuṁ kāṁī kahēvuṁ, śānē tēṁ kahī dīdhuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18842 ના હતું કાંઈ કહેવું, શાને તેં કહી દીધું ના હતું કાંઈ કહેવું, શાને તેં કહી દીધું

ના હતું જો મળવું, મળવા દિલ ઉત્સુક શાને થઈ ગયું

હતી જો એ પહેલી મુલાકાત, દિલ શાને ખુલ્લું કરી દીધું

નજરનજરમાં કરવા દર્શન, તલપાપડ શાને બની ગયું

હતા જ્યાં એ અજાણ્યા, અંગતમાં સ્થાન દઈ દીધું

હતી કેવી એ મજબૂરી, મજબૂરીનું કારણ ના જડયું

વિચારોમાં મળે છે સુખ જેનું, કરવા દર્શન તલપાપડ કેમ બનવું

આમાં ને આમાં નવા સંબંધોનું મંડાણ મંડાયું

હતા જેવા હતા તેવા, મન એની મસ્તીમાં મસ્ત હતું

અનુભવી દિલે નજદીકતા, એના વિના અધૂરું લાગ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā hatuṁ kāṁī kahēvuṁ, śānē tēṁ kahī dīdhuṁ

nā hatuṁ jō malavuṁ, malavā dila utsuka śānē thaī gayuṁ

hatī jō ē pahēlī mulākāta, dila śānē khulluṁ karī dīdhuṁ

najaranajaramāṁ karavā darśana, talapāpaḍa śānē banī gayuṁ

hatā jyāṁ ē ajāṇyā, aṁgatamāṁ sthāna daī dīdhuṁ

hatī kēvī ē majabūrī, majabūrīnuṁ kāraṇa nā jaḍayuṁ

vicārōmāṁ malē chē sukha jēnuṁ, karavā darśana talapāpaḍa kēma banavuṁ

āmāṁ nē āmāṁ navā saṁbaṁdhōnuṁ maṁḍāṇa maṁḍāyuṁ

hatā jēvā hatā tēvā, mana ēnī mastīmāṁ masta hatuṁ

anubhavī dilē najadīkatā, ēnā vinā adhūruṁ lāgyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9355 by Satguru Devendra Ghia - Kaka
First...935293539354...Last