Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9357
પ્રભુ તમે સુંદર અતિ સુંદર, જગ સુંદર, મન અસુંદર રહે છે કેમ
Prabhu tamē suṁdara ati suṁdara, jaga suṁdara, mana asuṁdara rahē chē kēma
Hymn No. 9357

પ્રભુ તમે સુંદર અતિ સુંદર, જગ સુંદર, મન અસુંદર રહે છે કેમ

  No Audio

prabhu tamē suṁdara ati suṁdara, jaga suṁdara, mana asuṁdara rahē chē kēma

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18844 પ્રભુ તમે સુંદર અતિ સુંદર, જગ સુંદર, મન અસુંદર રહે છે કેમ પ્રભુ તમે સુંદર અતિ સુંદર, જગ સુંદર, મન અસુંદર રહે છે કેમ

ભાવ સુંદર, ભક્તિ સુંદર, જીવન અસુંદર બને છે કેમ

હૈયું સુંદર, તારો આવાસ સુંદર, અમંગળ ટકે છે કેમ

નયનો પણ સુંદર, દૃશ્યો ભી સુંદર, અસુંદર ભાવો જાગે છે કેમ

વિચારો છે સુંદર, વાત છે સુંદર, અસુંદર આચરણ રહે છે કેમ

સમય પણ સુંદર, સાથ ભી સુંદર, અમંગળ વર્તન રહે છે કેમ

મન ભી સુંદર, હૈયું ભી સુંદર, અમંગળ કર્મો તો બને છે કેમ

દિલ ભી સુંદર, ભાવ ભી સુંદર, અમંગળ વેણ ઝરે છે કેમ

પ્રભુ તમે ભી સુંદર, અમે ભી સુંદર, તોય મિલન આપણું ટળે છે કેમ 9358

એવું એ દૂરદૂર કોણ છે તારું, પૂરે છે પ્રાણ તો તુજમાં

જન્મોજનમ આવ્યો છે શોધતો એને, થઈ નથી શોધ પૂરી

મુલાકાત વિના થાય મુલાકાત શાને, હૈયામાં અહેસાસ ભારી

જોયા એને, દીધું નામ તેં એને, બીજું હવે એ નામ પ્યારું

દુઃખદર્દ ફરકે ના પાસે તારી, દિલથી પોકાર્યું નામ એનું

દૃષ્ટિ નથી તોય દેખાય દૃષ્ટિ એની, એવું છે કોણ રૂપ ધરાવનારું

નિરાકાર છે સાકાર બની આવે છે, કોણ એવું તારું હિત કરવાનું

એના વિના નથી અસ્તિત્વ તારું, છે કોણ એવું તને અસ્તિત્વ દેનારું

સમયસમયનું જ્ઞાન દેનાર, સમયથી તોય પર રહેનારું

શરણું શોધતાં એવાં તને છે કોણ, એવું તને શરણું દેનારું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prabhu tamē suṁdara ati suṁdara, jaga suṁdara, mana asuṁdara rahē chē kēma

bhāva suṁdara, bhakti suṁdara, jīvana asuṁdara banē chē kēma

haiyuṁ suṁdara, tārō āvāsa suṁdara, amaṁgala ṭakē chē kēma

nayanō paṇa suṁdara, dr̥śyō bhī suṁdara, asuṁdara bhāvō jāgē chē kēma

vicārō chē suṁdara, vāta chē suṁdara, asuṁdara ācaraṇa rahē chē kēma

samaya paṇa suṁdara, sātha bhī suṁdara, amaṁgala vartana rahē chē kēma

mana bhī suṁdara, haiyuṁ bhī suṁdara, amaṁgala karmō tō banē chē kēma

dila bhī suṁdara, bhāva bhī suṁdara, amaṁgala vēṇa jharē chē kēma

prabhu tamē bhī suṁdara, amē bhī suṁdara, tōya milana āpaṇuṁ ṭalē chē kēma 9358

ēvuṁ ē dūradūra kōṇa chē tāruṁ, pūrē chē prāṇa tō tujamāṁ

janmōjanama āvyō chē śōdhatō ēnē, thaī nathī śōdha pūrī

mulākāta vinā thāya mulākāta śānē, haiyāmāṁ ahēsāsa bhārī

jōyā ēnē, dīdhuṁ nāma tēṁ ēnē, bījuṁ havē ē nāma pyāruṁ

duḥkhadarda pharakē nā pāsē tārī, dilathī pōkāryuṁ nāma ēnuṁ

dr̥ṣṭi nathī tōya dēkhāya dr̥ṣṭi ēnī, ēvuṁ chē kōṇa rūpa dharāvanāruṁ

nirākāra chē sākāra banī āvē chē, kōṇa ēvuṁ tāruṁ hita karavānuṁ

ēnā vinā nathī astitva tāruṁ, chē kōṇa ēvuṁ tanē astitva dēnāruṁ

samayasamayanuṁ jñāna dēnāra, samayathī tōya para rahēnāruṁ

śaraṇuṁ śōdhatāṁ ēvāṁ tanē chē kōṇa, ēvuṁ tanē śaraṇuṁ dēnāruṁ
Scan Image

Gujarati Bhajan no. 9357 by Satguru Devendra Ghia - Kaka
First...935293539354...Last