Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9428 | Date: 04-Oct-2000
ખાલી ને ખાલી રહ્યું, ખાલી ને ખાલી રહ્યું
Khālī nē khālī rahyuṁ, khālī nē khālī rahyuṁ
Hymn No. 9428 | Date: 04-Oct-2000

ખાલી ને ખાલી રહ્યું, ખાલી ને ખાલી રહ્યું

  No Audio

khālī nē khālī rahyuṁ, khālī nē khālī rahyuṁ

2000-10-04 2000-10-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18915 ખાલી ને ખાલી રહ્યું, ખાલી ને ખાલી રહ્યું ખાલી ને ખાલી રહ્યું, ખાલી ને ખાલી રહ્યું

કરી લાખ કોશિશો જીવનને સદ્ગુણોથી ભરવા એમાં, એ ખાલી ને ખાલી રહ્યું

ભરવું હતું જે જે જીવનમાં, ભરી ના શક્યો એમાં, એ ખાલી ને ખાલી રહ્યું ભરવા હતા ભાવોને દિલમાં, ભરી ના શક્યો એમાં, એ ખાલી ને ખાલી રહ્યું

વસાવવી હતી જીવનમાં પ્રેમની દુનિયા, દિલ પ્રેમ વિના એ ખાલી ને ખાલી રહ્યું

વીતાવવું હતું જીવન પ્રભુભક્તિમાં, જીવન ભક્તિ વિના એ ખાલી ને ખાલી રહ્યું

વીતાવવું જીવન કેવી રીતે, ના સમજાણું અનુભવ વિના, એ ખાલી ને ખાલી રહ્યું

કરી કોશિશો શાંતિ મેળવવા જીવનમાં, શાંતિ વિના એ ખાલી એ ખાલી રહ્યું

મેળવવી હતી શક્તિ, રાખવું હતું જીવન શક્તિમાં ભરપૂર એમાં, એ ખાલી ને ખાલી રહ્યું

ભરવો હતો અણુએ અણુ જીવનનો વિશ્વાસમાં એમાં એ ખાલી ને ખાલી રહ્યું

હતી તમન્ના પ્રભુદર્શન કરવાની જીવનમાં, વીત્યું જીવન દર્શન વિના ખાલીને ખાલી રહ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

khālī nē khālī rahyuṁ, khālī nē khālī rahyuṁ

karī lākha kōśiśō jīvananē sadguṇōthī bharavā ēmāṁ, ē khālī nē khālī rahyuṁ

bharavuṁ hatuṁ jē jē jīvanamāṁ, bharī nā śakyō ēmāṁ, ē khālī nē khālī rahyuṁ bharavā hatā bhāvōnē dilamāṁ, bharī nā śakyō ēmāṁ, ē khālī nē khālī rahyuṁ

vasāvavī hatī jīvanamāṁ prēmanī duniyā, dila prēma vinā ē khālī nē khālī rahyuṁ

vītāvavuṁ hatuṁ jīvana prabhubhaktimāṁ, jīvana bhakti vinā ē khālī nē khālī rahyuṁ

vītāvavuṁ jīvana kēvī rītē, nā samajāṇuṁ anubhava vinā, ē khālī nē khālī rahyuṁ

karī kōśiśō śāṁti mēlavavā jīvanamāṁ, śāṁti vinā ē khālī ē khālī rahyuṁ

mēlavavī hatī śakti, rākhavuṁ hatuṁ jīvana śaktimāṁ bharapūra ēmāṁ, ē khālī nē khālī rahyuṁ

bharavō hatō aṇuē aṇu jīvananō viśvāsamāṁ ēmāṁ ē khālī nē khālī rahyuṁ

hatī tamannā prabhudarśana karavānī jīvanamāṁ, vītyuṁ jīvana darśana vinā khālīnē khālī rahyuṁ
Scan Image

Gujarati Bhajan no. 9428 by Satguru Devendra Ghia - Kaka
First...942494259426...Last