Hymn No. 9429 | Date: 05-Oct-2000
બેઠો હતો મુક્ત થાવા, સમજાયું બંધાયેલો હતો કેટકેટલાં બંધનોથી
bēṭhō hatō mukta thāvā, samajāyuṁ baṁdhāyēlō hatō kēṭakēṭalāṁ baṁdhanōthī
2000-10-05
2000-10-05
2000-10-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18916
બેઠો હતો મુક્ત થાવા, સમજાયું બંધાયેલો હતો કેટકેટલાં બંધનોથી
બેઠો હતો મુક્ત થાવા, સમજાયું બંધાયેલો હતો કેટકેટલાં બંધનોથી
હતો મુક્ત ખુદના વિચાર કરવા, તાણી ગયા વિચારો ક્યાં ને ક્યાં
હતા ભાવ પ્રભુ તારા ભાવોમાં ભળવા, અટકાવ્યા ભાવોએ ભળતા
ભાવો ને ભાવોની સાંકળોથી બંધાયેલું હતું દિલ તો મારું
માની બેઠો હતો મુક્ત મને, લાલચની તાસક આવી સાથે ખેંચાયું મન …
હતી એવી લાલસા તને પામવા, પામ્યો શું જીવનમાં, વિચાર્યું
તોડી ના શક્યો ઇચ્છાઓના તાંતણા કદી જીવનમાં …
રહ્યો જીવનભર વ્યસ્ત જગમાં તો મેળવવામાં ને મેળવવામાં …
બાંધ્યા ના દિલમાં કદી સંયમને વૈરાગ્યના તાંતણા જીવનમાં …
જીવનભર રહ્યો કરતો મજબૂત તાંતણા મોહના તો જીવનમાં …
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bēṭhō hatō mukta thāvā, samajāyuṁ baṁdhāyēlō hatō kēṭakēṭalāṁ baṁdhanōthī
hatō mukta khudanā vicāra karavā, tāṇī gayā vicārō kyāṁ nē kyāṁ
hatā bhāva prabhu tārā bhāvōmāṁ bhalavā, aṭakāvyā bhāvōē bhalatā
bhāvō nē bhāvōnī sāṁkalōthī baṁdhāyēluṁ hatuṁ dila tō māruṁ
mānī bēṭhō hatō mukta manē, lālacanī tāsaka āvī sāthē khēṁcāyuṁ mana …
hatī ēvī lālasā tanē pāmavā, pāmyō śuṁ jīvanamāṁ, vicāryuṁ
tōḍī nā śakyō icchāōnā tāṁtaṇā kadī jīvanamāṁ …
rahyō jīvanabhara vyasta jagamāṁ tō mēlavavāmāṁ nē mēlavavāmāṁ …
bāṁdhyā nā dilamāṁ kadī saṁyamanē vairāgyanā tāṁtaṇā jīvanamāṁ …
jīvanabhara rahyō karatō majabūta tāṁtaṇā mōhanā tō jīvanamāṁ …
|
|