Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9434
નાહક ને નાહક વ્હોરે છે શાને ઉપાધિ
Nāhaka nē nāhaka vhōrē chē śānē upādhi
Hymn No. 9434

નાહક ને નાહક વ્હોરે છે શાને ઉપાધિ

  No Audio

nāhaka nē nāhaka vhōrē chē śānē upādhi

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18921 નાહક ને નાહક વ્હોરે છે શાને ઉપાધિ નાહક ને નાહક વ્હોરે છે શાને ઉપાધિ

હક વિનાની ઉપાધિ એ લાવશે ને લાવશે

વાસના ને વાસના કરશે ઊભાં બંધનો

માયામાં તો એ બાંધશે ને બાંધશે

ઊતરશે જીવનમાં કૃપા તો જ્યાં પ્રભુની

જીવનમાં બધું પાર ઊતરશે ને ઊતરશે

ધડકન છે જ્યાં ચાલુ તો તનમાં

શ્વાસ તો એમાં જીવનમાં લેવાશે ને લેવાશે

છૂપાવશો શું તમે જગમાં પ્રભુની આગળ

છૂપાવ્યા છતાં એ જાણી લેશે ને લેશે

વધારશો કે વધશે દુઃખદર્દ જીવનમાં

શક્તિ જીવનની એમાં હણાશે ને હણાશે

ઉપાડા ખોટા જીવનમાં જો વધારીશ

તને ને તને જીવનમાં એ નડશે ને નડશે
View Original Increase Font Decrease Font


નાહક ને નાહક વ્હોરે છે શાને ઉપાધિ

હક વિનાની ઉપાધિ એ લાવશે ને લાવશે

વાસના ને વાસના કરશે ઊભાં બંધનો

માયામાં તો એ બાંધશે ને બાંધશે

ઊતરશે જીવનમાં કૃપા તો જ્યાં પ્રભુની

જીવનમાં બધું પાર ઊતરશે ને ઊતરશે

ધડકન છે જ્યાં ચાલુ તો તનમાં

શ્વાસ તો એમાં જીવનમાં લેવાશે ને લેવાશે

છૂપાવશો શું તમે જગમાં પ્રભુની આગળ

છૂપાવ્યા છતાં એ જાણી લેશે ને લેશે

વધારશો કે વધશે દુઃખદર્દ જીવનમાં

શક્તિ જીવનની એમાં હણાશે ને હણાશે

ઉપાડા ખોટા જીવનમાં જો વધારીશ

તને ને તને જીવનમાં એ નડશે ને નડશે




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nāhaka nē nāhaka vhōrē chē śānē upādhi

haka vinānī upādhi ē lāvaśē nē lāvaśē

vāsanā nē vāsanā karaśē ūbhāṁ baṁdhanō

māyāmāṁ tō ē bāṁdhaśē nē bāṁdhaśē

ūtaraśē jīvanamāṁ kr̥pā tō jyāṁ prabhunī

jīvanamāṁ badhuṁ pāra ūtaraśē nē ūtaraśē

dhaḍakana chē jyāṁ cālu tō tanamāṁ

śvāsa tō ēmāṁ jīvanamāṁ lēvāśē nē lēvāśē

chūpāvaśō śuṁ tamē jagamāṁ prabhunī āgala

chūpāvyā chatāṁ ē jāṇī lēśē nē lēśē

vadhāraśō kē vadhaśē duḥkhadarda jīvanamāṁ

śakti jīvananī ēmāṁ haṇāśē nē haṇāśē

upāḍā khōṭā jīvanamāṁ jō vadhārīśa

tanē nē tanē jīvanamāṁ ē naḍaśē nē naḍaśē
Scan Image

Gujarati Bhajan no. 9434 by Satguru Devendra Ghia - Kaka
First...943094319432...Last