Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9442
દર્શને દર્શને રહી ગયા પ્યાસા ને પ્યાસા
Darśanē darśanē rahī gayā pyāsā nē pyāsā
Hymn No. 9442

દર્શને દર્શને રહી ગયા પ્યાસા ને પ્યાસા

  No Audio

darśanē darśanē rahī gayā pyāsā nē pyāsā

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18929 દર્શને દર્શને રહી ગયા પ્યાસા ને પ્યાસા દર્શને દર્શને રહી ગયા પ્યાસા ને પ્યાસા

સમજ્યા ને જાણ્યા છે સર્વવ્યાપક, રહી ગયા દર્શનના પ્યાસા ને પ્યાસા

ખાધા ના જ્યાં સમજણના ઓડકાર, રહી ગયા પ્યાસા ને પ્યાસા

નજર માયા સંગ ગેલ કરી રહી, મળ્યા ના એમાં દર્શનના અણસાર

હકીકતને છૂપાવી શકાય ક્યાંથી, ના લીધો જીવનમાં હકીકતનો આધાર

પ્રેમતણા બુંદથી મટી ના પ્યાસ, રહી ગયા પ્રેમના પ્યાસાને પ્યાસા

હોરાયા જ્યાં દુઃખદર્દથી જ્યાં, વિચાર જાગ્યા ના ત્યાં એના વિચાર

સજ્યા સોનેરી શણગાર દઈ ના શક્યા એ તો દર્શનને આધાર

મન ફર્યું જ્યાં ભાવની ગલીમાં, મળ્યો જ્યાં મનને ભાવનો આધાર

નિરાકાર મને, સર્વવ્યાપક નિરાકારને સમાવ્યા ભાવમાં, થયા તારા એ સાકાર
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

darśanē darśanē rahī gayā pyāsā nē pyāsā

samajyā nē jāṇyā chē sarvavyāpaka, rahī gayā darśananā pyāsā nē pyāsā

khādhā nā jyāṁ samajaṇanā ōḍakāra, rahī gayā pyāsā nē pyāsā

najara māyā saṁga gēla karī rahī, malyā nā ēmāṁ darśananā aṇasāra

hakīkatanē chūpāvī śakāya kyāṁthī, nā līdhō jīvanamāṁ hakīkatanō ādhāra

prēmataṇā buṁdathī maṭī nā pyāsa, rahī gayā prēmanā pyāsānē pyāsā

hōrāyā jyāṁ duḥkhadardathī jyāṁ, vicāra jāgyā nā tyāṁ ēnā vicāra

sajyā sōnērī śaṇagāra daī nā śakyā ē tō darśananē ādhāra

mana pharyuṁ jyāṁ bhāvanī galīmāṁ, malyō jyāṁ mananē bhāvanō ādhāra

nirākāra manē, sarvavyāpaka nirākāranē samāvyā bhāvamāṁ, thayā tārā ē sākāra
Scan Image

Gujarati Bhajan no. 9442 by Satguru Devendra Ghia - Kaka
First...943994409441...Last