Hymn No. 9461
નથી ચોકસાઈ જીવનમાં તારા, કામમાં પડશે અંદાજ તારા જૂઠા
nathī cōkasāī jīvanamāṁ tārā, kāmamāṁ paḍaśē aṁdāja tārā jūṭhā
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18948
નથી ચોકસાઈ જીવનમાં તારા, કામમાં પડશે અંદાજ તારા જૂઠા
નથી ચોકસાઈ જીવનમાં તારા, કામમાં પડશે અંદાજ તારા જૂઠા
પુરુષાર્થ વિનાનાં તો તરફડિયાં લાવશે, પરિણામો ક્યાંથી સાચાં
નાચ્યા વિનાની મનની ચંચળતા, આપી ના શકશે એ સ્થિરતા
સુખદુઃખનાં હવાતિયાં લઈને હૈયામાં દેખાડે એ ધોળે દિવસે તારા
છે અદ્ભુત રચના સંસારની, ન જોઈએ મળે, જોઈતાના તો પડે સાંસા
પ્રેમ વિનાનાં પૂરમાં તણાયા, શા માટે ના એને હૈયાનાં તોફાન ગણવાં
ફરશે દુઃખદર્દના કિનારેથી પાછા, સુખના કિનારે એ તો પહોંચવાના
દેશે મધુરપ જીવનમાં જે દિલની, દિલ સહુનાં એ તો જીતવાના
ના વળે જીવનમાં જ્યારે, કર્મ ઉપર દોષ સહુ તો ઢોળવાના
કર્યું કોઈનું જાશે ના એળે, કર્મના પુરુષાર્થનો નિયમ પાળવાના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī cōkasāī jīvanamāṁ tārā, kāmamāṁ paḍaśē aṁdāja tārā jūṭhā
puruṣārtha vinānāṁ tō taraphaḍiyāṁ lāvaśē, pariṇāmō kyāṁthī sācāṁ
nācyā vinānī mananī caṁcalatā, āpī nā śakaśē ē sthiratā
sukhaduḥkhanāṁ havātiyāṁ laīnē haiyāmāṁ dēkhāḍē ē dhōlē divasē tārā
chē adbhuta racanā saṁsāranī, na jōīē malē, jōītānā tō paḍē sāṁsā
prēma vinānāṁ pūramāṁ taṇāyā, śā māṭē nā ēnē haiyānāṁ tōphāna gaṇavāṁ
pharaśē duḥkhadardanā kinārēthī pāchā, sukhanā kinārē ē tō pahōṁcavānā
dēśē madhurapa jīvanamāṁ jē dilanī, dila sahunāṁ ē tō jītavānā
nā valē jīvanamāṁ jyārē, karma upara dōṣa sahu tō ḍhōlavānā
karyuṁ kōīnuṁ jāśē nā ēlē, karmanā puruṣārthanō niyama pālavānā
|
|