Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9464
હતો ના સાર જે વાતમાં, વધારી વાત એને શા માટે
Hatō nā sāra jē vātamāṁ, vadhārī vāta ēnē śā māṭē
Hymn No. 9464

હતો ના સાર જે વાતમાં, વધારી વાત એને શા માટે

  No Audio

hatō nā sāra jē vātamāṁ, vadhārī vāta ēnē śā māṭē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18951 હતો ના સાર જે વાતમાં, વધારી વાત એને શા માટે હતો ના સાર જે વાતમાં, વધારી વાત એને શા માટે

હતું એ સ્વાભાવિક હતું ના કોઈ કારણ, કારણ ગોતે છે શા માટે

દર્દ કાજે દિલ તૈયાર ના હતું, ઉછીનું દર્દ તો લીધું શા માટે

મન જ્યાં માનતું ના હતું, લીધી મુલાકાત એની શા માટે

સમય એક દિવસ એવો આવશે, કરી ના તૈયારી એની શા માટે

દગો જીવનનો તો ક્રમ છે, રહ્યા ના જાગૃત એમાં શા માટે

છોડીને જાણવાનું જીવનમાં, દુનિયાભરની માહિતી ભેગી કરી શા માટે

સમયની કરી ના કદર જીવનમાં, સમય વ્યર્થ ગુમાવ્યો શા માટે

છોડીને પ્રભુ પામવા જીવનમાં માયા પાછળ ભટકયો શા માટે

ભૂલી જીવનનો સાર, ફરતો રહ્યો બની નાદાન શા માટે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hatō nā sāra jē vātamāṁ, vadhārī vāta ēnē śā māṭē

hatuṁ ē svābhāvika hatuṁ nā kōī kāraṇa, kāraṇa gōtē chē śā māṭē

darda kājē dila taiyāra nā hatuṁ, uchīnuṁ darda tō līdhuṁ śā māṭē

mana jyāṁ mānatuṁ nā hatuṁ, līdhī mulākāta ēnī śā māṭē

samaya ēka divasa ēvō āvaśē, karī nā taiyārī ēnī śā māṭē

dagō jīvananō tō krama chē, rahyā nā jāgr̥ta ēmāṁ śā māṭē

chōḍīnē jāṇavānuṁ jīvanamāṁ, duniyābharanī māhitī bhēgī karī śā māṭē

samayanī karī nā kadara jīvanamāṁ, samaya vyartha gumāvyō śā māṭē

chōḍīnē prabhu pāmavā jīvanamāṁ māyā pāchala bhaṭakayō śā māṭē

bhūlī jīvananō sāra, pharatō rahyō banī nādāna śā māṭē
Scan Image

Gujarati Bhajan no. 9464 by Satguru Devendra Ghia - Kaka
First...946094619462...Last