Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9465
હિંમત ના હોય હૈયે જેના, પહોંચશે એ નાકામિયાબીના કિનારે
Hiṁmata nā hōya haiyē jēnā, pahōṁcaśē ē nākāmiyābīnā kinārē
Hymn No. 9465

હિંમત ના હોય હૈયે જેના, પહોંચશે એ નાકામિયાબીના કિનારે

  No Audio

hiṁmata nā hōya haiyē jēnā, pahōṁcaśē ē nākāmiyābīnā kinārē

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18952 હિંમત ના હોય હૈયે જેના, પહોંચશે એ નાકામિયાબીના કિનારે હિંમત ના હોય હૈયે જેના, પહોંચશે એ નાકામિયાબીના કિનારે

હોય હિંમત હૈયે, દે ભાગ્ય સાથ એનો, પહોંચે સફળતાના શિખરે

રાખે ના દૃષ્ટિમાં મંઝિલને, પહોંચી ના શકે એ એની મંઝિલે

શોધી ના શકે સુખ ખુદના અંતરમાં, મળશે સુખ બહાર ક્યાંથી એને

દર્દ ને દર્દી હશે જો એ દિલનો, ના હરશે, મળશે જાણ ના એના દિલને

સમજ્યા વગર કરે જે વાત, ના સમજી શકે એ સાચી સમજણને

સાચી સમજણ જે અપનાવે, રડે ના એ કદી ભાગ્ય સામે

દિલ વગર કરે પ્રેમ ને પ્યાર, એ કદી પામી ના શકે સાચા દિલ ના પ્યારને

નિઃસ્વાર્થતાને જે અપનાવે, એ જાણે સાચી પ્રીત ને પ્યારને
View Original Increase Font Decrease Font

હિંમત ના હોય હૈયે જેના, પહોંચશે એ નાકામિયાબીના કિનારે

હોય હિંમત હૈયે, દે ભાગ્ય સાથ એનો, પહોંચે સફળતાના શિખરે

રાખે ના દૃષ્ટિમાં મંઝિલને, પહોંચી ના શકે એ એની મંઝિલે

શોધી ના શકે સુખ ખુદના અંતરમાં, મળશે સુખ બહાર ક્યાંથી એને

દર્દ ને દર્દી હશે જો એ દિલનો, ના હરશે, મળશે જાણ ના એના દિલને

સમજ્યા વગર કરે જે વાત, ના સમજી શકે એ સાચી સમજણને

સાચી સમજણ જે અપનાવે, રડે ના એ કદી ભાગ્ય સામે

દિલ વગર કરે પ્રેમ ને પ્યાર, એ કદી પામી ના શકે સાચા દિલ ના પ્યારને

નિઃસ્વાર્થતાને જે અપનાવે, એ જાણે સાચી પ્રીત ને પ્યારને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hiṁmata nā hōya haiyē jēnā, pahōṁcaśē ē nākāmiyābīnā kinārē

hōya hiṁmata haiyē, dē bhāgya sātha ēnō, pahōṁcē saphalatānā śikharē

rākhē nā dr̥ṣṭimāṁ maṁjhilanē, pahōṁcī nā śakē ē ēnī maṁjhilē

śōdhī nā śakē sukha khudanā aṁtaramāṁ, malaśē sukha bahāra kyāṁthī ēnē

darda nē dardī haśē jō ē dilanō, nā haraśē, malaśē jāṇa nā ēnā dilanē

samajyā vagara karē jē vāta, nā samajī śakē ē sācī samajaṇanē

sācī samajaṇa jē apanāvē, raḍē nā ē kadī bhāgya sāmē

dila vagara karē prēma nē pyāra, ē kadī pāmī nā śakē sācā dila nā pyāranē

niḥsvārthatānē jē apanāvē, ē jāṇē sācī prīta nē pyāranē
Scan Image

Gujarati Bhajan no. 9465 by Satguru Devendra Ghia - Kaka
First...946094619462...Last