Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9478
ઇબાદત કરું છું તારી રે પ્રભુ, કાંઈ ખુશામત તારી કરતો નથી
Ibādata karuṁ chuṁ tārī rē prabhu, kāṁī khuśāmata tārī karatō nathī
Hymn No. 9478

ઇબાદત કરું છું તારી રે પ્રભુ, કાંઈ ખુશામત તારી કરતો નથી

  No Audio

ibādata karuṁ chuṁ tārī rē prabhu, kāṁī khuśāmata tārī karatō nathī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18965 ઇબાદત કરું છું તારી રે પ્રભુ, કાંઈ ખુશામત તારી કરતો નથી ઇબાદત કરું છું તારી રે પ્રભુ, કાંઈ ખુશામત તારી કરતો નથી

બેઅદબી માફ કરજે રે પ્રભુ, હું કાંઈ તારી બરોબરીનો નથી

તારી વિશાળતાના શાં વખાણ કરું, ઓ સાગરના સર્જનહારા

સંસારની ખારાશ ને વિષ પીનારા, તારી બરોબરી ક્યાંથી કરું

સમતા છે તુજ નજરમાં ને હૈયામાં, અનુભવ પામ્યા વિના ના રહું

દુઃખનો સાગર તો છે એક એવું સર્જન તારું ને તારું

તું રહે અલિપ્ત, હું ડૂબ્યા કરું, તારી બરોબરી તો ક્યાંથી કરું

હાથ દેખાય ના જગમાં તો તારા હાથવેંતમાં છે તારા બધું

હસ્ત હોવા છતાં નથી હસ્તમાં કાંઈ, તારી બરોબરી તો ક્યાંથી કરું

ચાહતો નથી કોઈ તને શિકાયત કરું, પણ હૈયેથી તારી સદાય હું ઇબાદત કરું
View Original Increase Font Decrease Font

ઇબાદત કરું છું તારી રે પ્રભુ, કાંઈ ખુશામત તારી કરતો નથી

બેઅદબી માફ કરજે રે પ્રભુ, હું કાંઈ તારી બરોબરીનો નથી

તારી વિશાળતાના શાં વખાણ કરું, ઓ સાગરના સર્જનહારા

સંસારની ખારાશ ને વિષ પીનારા, તારી બરોબરી ક્યાંથી કરું

સમતા છે તુજ નજરમાં ને હૈયામાં, અનુભવ પામ્યા વિના ના રહું

દુઃખનો સાગર તો છે એક એવું સર્જન તારું ને તારું

તું રહે અલિપ્ત, હું ડૂબ્યા કરું, તારી બરોબરી તો ક્યાંથી કરું

હાથ દેખાય ના જગમાં તો તારા હાથવેંતમાં છે તારા બધું

હસ્ત હોવા છતાં નથી હસ્તમાં કાંઈ, તારી બરોબરી તો ક્યાંથી કરું

ચાહતો નથી કોઈ તને શિકાયત કરું, પણ હૈયેથી તારી સદાય હું ઇબાદત કરું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ibādata karuṁ chuṁ tārī rē prabhu, kāṁī khuśāmata tārī karatō nathī

bēadabī māpha karajē rē prabhu, huṁ kāṁī tārī barōbarīnō nathī

tārī viśālatānā śāṁ vakhāṇa karuṁ, ō sāgaranā sarjanahārā

saṁsāranī khārāśa nē viṣa pīnārā, tārī barōbarī kyāṁthī karuṁ

samatā chē tuja najaramāṁ nē haiyāmāṁ, anubhava pāmyā vinā nā rahuṁ

duḥkhanō sāgara tō chē ēka ēvuṁ sarjana tāruṁ nē tāruṁ

tuṁ rahē alipta, huṁ ḍūbyā karuṁ, tārī barōbarī tō kyāṁthī karuṁ

hātha dēkhāya nā jagamāṁ tō tārā hāthavēṁtamāṁ chē tārā badhuṁ

hasta hōvā chatāṁ nathī hastamāṁ kāṁī, tārī barōbarī tō kyāṁthī karuṁ

cāhatō nathī kōī tanē śikāyata karuṁ, paṇa haiyēthī tārī sadāya huṁ ibādata karuṁ
Scan Image

Gujarati Bhajan no. 9478 by Satguru Devendra Ghia - Kaka
First...947594769477...Last