Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9479
છે તું તો દાતાની દાતા રે માડી, તારી પાસે હું તો માંગું, માંગું ને માંગું
Chē tuṁ tō dātānī dātā rē māḍī, tārī pāsē huṁ tō māṁguṁ, māṁguṁ nē māṁguṁ
Hymn No. 9479

છે તું તો દાતાની દાતા રે માડી, તારી પાસે હું તો માંગું, માંગું ને માંગું

  No Audio

chē tuṁ tō dātānī dātā rē māḍī, tārī pāsē huṁ tō māṁguṁ, māṁguṁ nē māṁguṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18966 છે તું તો દાતાની દાતા રે માડી, તારી પાસે હું તો માંગું, માંગું ને માંગું છે તું તો દાતાની દાતા રે માડી, તારી પાસે હું તો માંગું, માંગું ને માંગું

છે તું તો પ્રેમનો રે સાગર, પ્રેમ તારો તો હું, પીવું, પીવું ને પીવું

છે તું બુદ્ધિની દાતા મારી બુદ્ધિની પ્રણેતા, તારી પાસે એ માંગું, માંગું ને માંગું

છે તું સુખની રે ભંડારી, રાખજે ના જીવન સુખ વિનાનું, સુખ યાચું, યાચું ને યાચું

છે અખંડ શાંતિની રે જનેતા, તારી પાસે અખંડ શાંતિ માંગું, માંગું ને માંગું

છે દૃષ્ટિની દ્રષ્ટા ને દૃષ્ટિની દાતા, તને જોવાની દૃષ્ટિ માંગું, માંગું ને માંગું

આવે ના તું કોઈના હાથમાં, દે શક્તિ મુજને હાથમાં તને રાખું રાખું ને રાખું

ના ભાગવા દઉં તુજને મુજ હૈયામાંથી, ના તુજથી દૂર હું ભાગું, ભાગું ને ભાગું

તૂટવા ના દઉં સંબંધ તુજથી, દૃઢ સંબંધ તુજથી તો સ્થાપું, સ્થાપું ને સ્થાપું

એક બની જાઉં તુજથી એવો, જનમફેરા તો મારા મિટાવું, મિટાવું ને મિટાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tuṁ tō dātānī dātā rē māḍī, tārī pāsē huṁ tō māṁguṁ, māṁguṁ nē māṁguṁ

chē tuṁ tō prēmanō rē sāgara, prēma tārō tō huṁ, pīvuṁ, pīvuṁ nē pīvuṁ

chē tuṁ buddhinī dātā mārī buddhinī praṇētā, tārī pāsē ē māṁguṁ, māṁguṁ nē māṁguṁ

chē tuṁ sukhanī rē bhaṁḍārī, rākhajē nā jīvana sukha vinānuṁ, sukha yācuṁ, yācuṁ nē yācuṁ

chē akhaṁḍa śāṁtinī rē janētā, tārī pāsē akhaṁḍa śāṁti māṁguṁ, māṁguṁ nē māṁguṁ

chē dr̥ṣṭinī draṣṭā nē dr̥ṣṭinī dātā, tanē jōvānī dr̥ṣṭi māṁguṁ, māṁguṁ nē māṁguṁ

āvē nā tuṁ kōīnā hāthamāṁ, dē śakti mujanē hāthamāṁ tanē rākhuṁ rākhuṁ nē rākhuṁ

nā bhāgavā dauṁ tujanē muja haiyāmāṁthī, nā tujathī dūra huṁ bhāguṁ, bhāguṁ nē bhāguṁ

tūṭavā nā dauṁ saṁbaṁdha tujathī, dr̥ḍha saṁbaṁdha tujathī tō sthāpuṁ, sthāpuṁ nē sthāpuṁ

ēka banī jāuṁ tujathī ēvō, janamaphērā tō mārā miṭāvuṁ, miṭāvuṁ nē miṭāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 9479 by Satguru Devendra Ghia - Kaka
First...947594769477...Last