Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9480
કાં તો છે ડર મને મારો, પ્રભુ તને કહું-કહું ને રહી જાઉં
Kāṁ tō chē ḍara manē mārō, prabhu tanē kahuṁ-kahuṁ nē rahī jāuṁ
Hymn No. 9480

કાં તો છે ડર મને મારો, પ્રભુ તને કહું-કહું ને રહી જાઉં

  No Audio

kāṁ tō chē ḍara manē mārō, prabhu tanē kahuṁ-kahuṁ nē rahī jāuṁ

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18967 કાં તો છે ડર મને મારો, પ્રભુ તને કહું-કહું ને રહી જાઉં કાં તો છે ડર મને મારો, પ્રભુ તને કહું-કહું ને રહી જાઉં

શું કર્યું શું ના કર્યું જાઉં કહેવા ને કહેતા ભૂલી જાઉં

દેખાઉં છું જેવો નથી કાંઈ એવો, કેમ કરી તને એ સમજાવું

રાત-દિવસ રહું માયામાં ડૂબ્યો, તને જોવાની મજા ક્યાંથી લાવું

કરી હિંમત જ્યાં કહેવા બેસું, અંતરમાં ત્યાં લજવાઈ જાઉં

રહે વાત અધૂરી ને અધૂરી, કરવાને પૂરી શક્તિ ક્યાંથી લાવું

રહું ના સ્થિર ભાવો ને વિચારોમાં, થાવું છે એવો ક્યાંથી થાઉં

ચાલું ભલે, હું રસ્તે-રસ્તે, જાવું છે ક્યાં એ હું તો ભૂલી જાઉં

હારું જ્યાં હિંમત હૈયે, નાની-નાની વાતોને રૂપ મોટું આપતો જાઉં

તારા શરણ વિનાનો રસ્તો બીજો, પૂરા ભાવો ક્યાંથી લાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāṁ tō chē ḍara manē mārō, prabhu tanē kahuṁ-kahuṁ nē rahī jāuṁ

śuṁ karyuṁ śuṁ nā karyuṁ jāuṁ kahēvā nē kahētā bhūlī jāuṁ

dēkhāuṁ chuṁ jēvō nathī kāṁī ēvō, kēma karī tanē ē samajāvuṁ

rāta-divasa rahuṁ māyāmāṁ ḍūbyō, tanē jōvānī majā kyāṁthī lāvuṁ

karī hiṁmata jyāṁ kahēvā bēsuṁ, aṁtaramāṁ tyāṁ lajavāī jāuṁ

rahē vāta adhūrī nē adhūrī, karavānē pūrī śakti kyāṁthī lāvuṁ

rahuṁ nā sthira bhāvō nē vicārōmāṁ, thāvuṁ chē ēvō kyāṁthī thāuṁ

cāluṁ bhalē, huṁ rastē-rastē, jāvuṁ chē kyāṁ ē huṁ tō bhūlī jāuṁ

hāruṁ jyāṁ hiṁmata haiyē, nānī-nānī vātōnē rūpa mōṭuṁ āpatō jāuṁ

tārā śaraṇa vinānō rastō bījō, pūrā bhāvō kyāṁthī lāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 9480 by Satguru Devendra Ghia - Kaka
First...947594769477...Last