Hymn No. 9494
વ્હાલીડો રે મારો તમારું કહ્યું ત્યારે એ માનશે
vhālīḍō rē mārō tamāruṁ kahyuṁ tyārē ē mānaśē
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18981
વ્હાલીડો રે મારો તમારું કહ્યું ત્યારે એ માનશે
વ્હાલીડો રે મારો તમારું કહ્યું ત્યારે એ માનશે
સોંપશો જ્યાં આશાઓ બધી તો જ્યાં એના રે ચરણે
રહેશો રે રાજી એની રે રમતમાં, તમારી રમતમાં રાજી થાશે
કરશો કર્મોના ગોટા ઊભા, એમાં એ ના અટવાશે
દિલની વિશુદ્ધતા ને વર્તનની વિશુદ્ધતામાં એ રાજી રહેશે
ઊભરાશે પ્રેમ નયનો ને દિલમાં એમાં એ રાજી થાશે
દિલ ભલું સહુનું જ્યાં ઇચ્છશે એમાં એ રાજી થાશે
ભૂલશો જગને ભૂલશો ના એને, તમારું કહ્યું એ માનશે
જગના સર્વે જીવોમાં એને જોશો, તમારું કહ્યું એ માનશે
અહંના છંટકાવને ધોઈ નાખશો દિલમાંથી, કહ્યું તમારું માનશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
વ્હાલીડો રે મારો તમારું કહ્યું ત્યારે એ માનશે
સોંપશો જ્યાં આશાઓ બધી તો જ્યાં એના રે ચરણે
રહેશો રે રાજી એની રે રમતમાં, તમારી રમતમાં રાજી થાશે
કરશો કર્મોના ગોટા ઊભા, એમાં એ ના અટવાશે
દિલની વિશુદ્ધતા ને વર્તનની વિશુદ્ધતામાં એ રાજી રહેશે
ઊભરાશે પ્રેમ નયનો ને દિલમાં એમાં એ રાજી થાશે
દિલ ભલું સહુનું જ્યાં ઇચ્છશે એમાં એ રાજી થાશે
ભૂલશો જગને ભૂલશો ના એને, તમારું કહ્યું એ માનશે
જગના સર્વે જીવોમાં એને જોશો, તમારું કહ્યું એ માનશે
અહંના છંટકાવને ધોઈ નાખશો દિલમાંથી, કહ્યું તમારું માનશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vhālīḍō rē mārō tamāruṁ kahyuṁ tyārē ē mānaśē
sōṁpaśō jyāṁ āśāō badhī tō jyāṁ ēnā rē caraṇē
rahēśō rē rājī ēnī rē ramatamāṁ, tamārī ramatamāṁ rājī thāśē
karaśō karmōnā gōṭā ūbhā, ēmāṁ ē nā aṭavāśē
dilanī viśuddhatā nē vartananī viśuddhatāmāṁ ē rājī rahēśē
ūbharāśē prēma nayanō nē dilamāṁ ēmāṁ ē rājī thāśē
dila bhaluṁ sahunuṁ jyāṁ icchaśē ēmāṁ ē rājī thāśē
bhūlaśō jaganē bhūlaśō nā ēnē, tamāruṁ kahyuṁ ē mānaśē
jaganā sarvē jīvōmāṁ ēnē jōśō, tamāruṁ kahyuṁ ē mānaśē
ahaṁnā chaṁṭakāvanē dhōī nākhaśō dilamāṁthī, kahyuṁ tamāruṁ mānaśē
|
|