Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9495
છે સર્વસ્વ ને સર્વવ્યાપક દિલ, છૂપાવવાની નાદાનિયત શાને કરી
Chē sarvasva nē sarvavyāpaka dila, chūpāvavānī nādāniyata śānē karī
Hymn No. 9495

છે સર્વસ્વ ને સર્વવ્યાપક દિલ, છૂપાવવાની નાદાનિયત શાને કરી

  No Audio

chē sarvasva nē sarvavyāpaka dila, chūpāvavānī nādāniyata śānē karī

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18982 છે સર્વસ્વ ને સર્વવ્યાપક દિલ, છૂપાવવાની નાદાનિયત શાને કરી છે સર્વસ્વ ને સર્વવ્યાપક દિલ, છૂપાવવાની નાદાનિયત શાને કરી

પ્રેમના છે સાગર, પ્રેમ પીવો હતો પૂરો, ટીપાંની માગણી શાને કરી

હર હાલમાં હર ચીજમાં છૂપાયા છે પ્રભુ, માયામાં ડૂબવાની નાદાનિયત શાને કરી

સમજદારીથી વીતાવવું હતું જીવન, નાસમજદારી ને નાદાનિયત શાને કરી

મળતી નથી કાયમ જીત જગમાં, એક જીતમાં હરખાવતી નાદાનિયત શાને કરી

માંડી શકતો નથી નજર પ્રભુ સામે, હૈયું પાપમુક્ત રાખવાની નાદાનિયત શાને કરી

સમજે છે કરે છે ખોટું જીવનમાં, જીવનને ચાલુ રાખવાની નાદાનિયત શાને કરી

આનંદસ્વરૂપ છે જગમાં તારું, લોભ-લાલસાની નાદાનિયત શાને કરી

સાચી ફરજ છે ધર્મ તારો, ધર્મને હડસેલવાની નાદાનિયત શાને કરી

છે મુક્ત અને મુક્ત જગમાં તું, બંધનોમાં બંધાવાની નાદાનિયત શાને કરી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē sarvasva nē sarvavyāpaka dila, chūpāvavānī nādāniyata śānē karī

prēmanā chē sāgara, prēma pīvō hatō pūrō, ṭīpāṁnī māgaṇī śānē karī

hara hālamāṁ hara cījamāṁ chūpāyā chē prabhu, māyāmāṁ ḍūbavānī nādāniyata śānē karī

samajadārīthī vītāvavuṁ hatuṁ jīvana, nāsamajadārī nē nādāniyata śānē karī

malatī nathī kāyama jīta jagamāṁ, ēka jītamāṁ harakhāvatī nādāniyata śānē karī

māṁḍī śakatō nathī najara prabhu sāmē, haiyuṁ pāpamukta rākhavānī nādāniyata śānē karī

samajē chē karē chē khōṭuṁ jīvanamāṁ, jīvananē cālu rākhavānī nādāniyata śānē karī

ānaṁdasvarūpa chē jagamāṁ tāruṁ, lōbha-lālasānī nādāniyata śānē karī

sācī pharaja chē dharma tārō, dharmanē haḍasēlavānī nādāniyata śānē karī

chē mukta anē mukta jagamāṁ tuṁ, baṁdhanōmāṁ baṁdhāvānī nādāniyata śānē karī
Scan Image

Gujarati Bhajan no. 9495 by Satguru Devendra Ghia - Kaka
First...949094919492...Last