1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18991
હજારોને ભલે વંદુ પ્રભુ, મારા હૈયામાં વસેલા પ્રભુ તને ને તને
હજારોને ભલે વંદુ પ્રભુ, મારા હૈયામાં વસેલા પ્રભુ તને ને તને
ખોવું ભલે વિશ્વાસ હૈયેથી જીવું છું, પ્રભુ તારા સહારે ને સહારે
હકિકત નથી આ દંભ ભરેલી કહું છું તને દિલની રે વાત
સ્વાર્થ નચાવે તેમ નાચું, ભલે ના માનું કોંઈ તારી વાત
તોય ચાહું તને દિલથી નથી આ કાંઈ મારી જુઠી રે વાત
જગ પાછળ ભાગું ભલે, ટાળું તારી મુલાકાત
ભાગું અહીં તહી સંગે રાખું ઈચ્છાઓની મુલાકાત
તોય તારી સંગ રાખું, મારી આશા ઓની રે વાત
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હજારોને ભલે વંદુ પ્રભુ, મારા હૈયામાં વસેલા પ્રભુ તને ને તને
ખોવું ભલે વિશ્વાસ હૈયેથી જીવું છું, પ્રભુ તારા સહારે ને સહારે
હકિકત નથી આ દંભ ભરેલી કહું છું તને દિલની રે વાત
સ્વાર્થ નચાવે તેમ નાચું, ભલે ના માનું કોંઈ તારી વાત
તોય ચાહું તને દિલથી નથી આ કાંઈ મારી જુઠી રે વાત
જગ પાછળ ભાગું ભલે, ટાળું તારી મુલાકાત
ભાગું અહીં તહી સંગે રાખું ઈચ્છાઓની મુલાકાત
તોય તારી સંગ રાખું, મારી આશા ઓની રે વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hajārōnē bhalē vaṁdu prabhu, mārā haiyāmāṁ vasēlā prabhu tanē nē tanē
khōvuṁ bhalē viśvāsa haiyēthī jīvuṁ chuṁ, prabhu tārā sahārē nē sahārē
hakikata nathī ā daṁbha bharēlī kahuṁ chuṁ tanē dilanī rē vāta
svārtha nacāvē tēma nācuṁ, bhalē nā mānuṁ kōṁī tārī vāta
tōya cāhuṁ tanē dilathī nathī ā kāṁī mārī juṭhī rē vāta
jaga pāchala bhāguṁ bhalē, ṭāluṁ tārī mulākāta
bhāguṁ ahīṁ tahī saṁgē rākhuṁ īcchāōnī mulākāta
tōya tārī saṁga rākhuṁ, mārī āśā ōnī rē vāta
|
|