1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18994
ના છે સાથ કોઈનો ના છે કોઈ સંગાથી
ના છે સાથ કોઈનો ના છે કોઈ સંગાથી
જીવનમાં શું કરવું કોની પાસે તો જાવું –
રહું મનમાં મૂંઝાતો, મળે ના મારગ એમાંથી –
સહી ના શકું આફતો, કરી ના શકું સામનો એનાથી –
ચાહના છે પ્રેમની દિલમાં, રહ્યો પ્યાસો તો એનાથી
દિલનાં દર્દ ઘુંટાય દિલમાં, કરવું ખાલી પાસે કોની –
શ્વાસ વિના નથી શ્વાસ લેવાતો, કેમ બચવું એમાંથી
દુઃખનું દર્પણ બન્યું મુખડું, સહુ મુખ ફેરવે મારાથી
હવે અધીરાઈ વધી ધીરજ ખૂટી તો દિલમાંથી –
અંગ અંગ તૂટે દર્દથી સાથ દેતું નથી મન મનથી –
પ્રેમ તણો ઝૂંટવાઈ ગયો પ્યાલો, ખેંચાઈ ગયો હાથેથી –
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ના છે સાથ કોઈનો ના છે કોઈ સંગાથી
જીવનમાં શું કરવું કોની પાસે તો જાવું –
રહું મનમાં મૂંઝાતો, મળે ના મારગ એમાંથી –
સહી ના શકું આફતો, કરી ના શકું સામનો એનાથી –
ચાહના છે પ્રેમની દિલમાં, રહ્યો પ્યાસો તો એનાથી
દિલનાં દર્દ ઘુંટાય દિલમાં, કરવું ખાલી પાસે કોની –
શ્વાસ વિના નથી શ્વાસ લેવાતો, કેમ બચવું એમાંથી
દુઃખનું દર્પણ બન્યું મુખડું, સહુ મુખ ફેરવે મારાથી
હવે અધીરાઈ વધી ધીરજ ખૂટી તો દિલમાંથી –
અંગ અંગ તૂટે દર્દથી સાથ દેતું નથી મન મનથી –
પ્રેમ તણો ઝૂંટવાઈ ગયો પ્યાલો, ખેંચાઈ ગયો હાથેથી –
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nā chē sātha kōīnō nā chē kōī saṁgāthī
jīvanamāṁ śuṁ karavuṁ kōnī pāsē tō jāvuṁ –
rahuṁ manamāṁ mūṁjhātō, malē nā māraga ēmāṁthī –
sahī nā śakuṁ āphatō, karī nā śakuṁ sāmanō ēnāthī –
cāhanā chē prēmanī dilamāṁ, rahyō pyāsō tō ēnāthī
dilanāṁ darda ghuṁṭāya dilamāṁ, karavuṁ khālī pāsē kōnī –
śvāsa vinā nathī śvāsa lēvātō, kēma bacavuṁ ēmāṁthī
duḥkhanuṁ darpaṇa banyuṁ mukhaḍuṁ, sahu mukha phēravē mārāthī
havē adhīrāī vadhī dhīraja khūṭī tō dilamāṁthī –
aṁga aṁga tūṭē dardathī sātha dētuṁ nathī mana manathī –
prēma taṇō jhūṁṭavāī gayō pyālō, khēṁcāī gayō hāthēthī –
|
|