Hymn No. 9508
સંગીત મઢે કવિતાને, કવિતા દિલ જીતી જાય
saṁgīta maḍhē kavitānē, kavitā dila jītī jāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18995
સંગીત મઢે કવિતાને, કવિતા દિલ જીતી જાય
સંગીત મઢે કવિતાને, કવિતા દિલ જીતી જાય
નજરમાં પ્રેમ ભળે, નજર તો ત્યાં દિલ જીતી જાય
સમજાઈ જાય જ્યાં આ જીવનમાં એ જીવન જીતી જાય
સેવામાં જ્યાં પ્રેમ ભળે જીવનમાં, એ દિલ જીતી જાય –
વાત વાતમાં પ્રેમ વરશે, એ વાત તો દિલ જીતી જાય –
આવકારમાં સ્નેહને પ્રેમ ભળે, એ તો દિલ જીતી જાય –
પ્રેમથી આમન્યા જાળવે, દિલ એ તો જીતી જાય –
પ્રેમમાં જયાં પ્રેમ મળે, જગ એ તો જીતી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
સંગીત મઢે કવિતાને, કવિતા દિલ જીતી જાય
નજરમાં પ્રેમ ભળે, નજર તો ત્યાં દિલ જીતી જાય
સમજાઈ જાય જ્યાં આ જીવનમાં એ જીવન જીતી જાય
સેવામાં જ્યાં પ્રેમ ભળે જીવનમાં, એ દિલ જીતી જાય –
વાત વાતમાં પ્રેમ વરશે, એ વાત તો દિલ જીતી જાય –
આવકારમાં સ્નેહને પ્રેમ ભળે, એ તો દિલ જીતી જાય –
પ્રેમથી આમન્યા જાળવે, દિલ એ તો જીતી જાય –
પ્રેમમાં જયાં પ્રેમ મળે, જગ એ તો જીતી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
saṁgīta maḍhē kavitānē, kavitā dila jītī jāya
najaramāṁ prēma bhalē, najara tō tyāṁ dila jītī jāya
samajāī jāya jyāṁ ā jīvanamāṁ ē jīvana jītī jāya
sēvāmāṁ jyāṁ prēma bhalē jīvanamāṁ, ē dila jītī jāya –
vāta vātamāṁ prēma varaśē, ē vāta tō dila jītī jāya –
āvakāramāṁ snēhanē prēma bhalē, ē tō dila jītī jāya –
prēmathī āmanyā jālavē, dila ē tō jītī jāya –
prēmamāṁ jayāṁ prēma malē, jaga ē tō jītī jāya
|
|