Hymn No. 9509
ન ચાલે, ન ચાલે, ન ચાલે એ ન ચાલે
na cālē, na cālē, na cālē ē na cālē
શરણાગતિ (Surrender)
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18996
ન ચાલે, ન ચાલે, ન ચાલે એ ન ચાલે
ન ચાલે, ન ચાલે, ન ચાલે એ ન ચાલે
પામવું છે સ્થાન હૈયામાં મારા તો તારા
હૈયામાં સૂક્ષ્મ અહં પણ ન ચાલે–
સમાવવા નજરમાં મને તારે તો જ્યારે
હટાવી નજર મુજથી નજર ફેરવે બીજે –
જીતવું છે દિલ મારું તારે તો જ્યારે
હૈયામાં સૂક્ષ્મ કુભાવો પણ ન ચાલે–
પામવો છે પ્રેમ તારે મારો તો જ્યારે
પ્રેમમાં સહેજ પણ વિકૃતિ –
કરવા છે વિચારો અર્પણ તારા મને જ્યારે
મનમાં વિચારો બીજા તો ન ચાલે
કરવું છે દિલ ખાલી તારું, પાસે મારી તો જ્યારે
રાખે છુપાવી કોઈ હકિકત તુજ દિલમાં જ્યારે –
કરવાં છે સાકાર સ્વપ્ન મારા દર્શનના જ્યારે
સેવે જીવનમાં સ્વપ્ન બીજાં તું જ્યારે –
બનીશ તું મારો, બનીશ હું તારી
આ વાતમાં અધૂંરાઈને અધીરાઈ ન ચાલે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ન ચાલે, ન ચાલે, ન ચાલે એ ન ચાલે
પામવું છે સ્થાન હૈયામાં મારા તો તારા
હૈયામાં સૂક્ષ્મ અહં પણ ન ચાલે–
સમાવવા નજરમાં મને તારે તો જ્યારે
હટાવી નજર મુજથી નજર ફેરવે બીજે –
જીતવું છે દિલ મારું તારે તો જ્યારે
હૈયામાં સૂક્ષ્મ કુભાવો પણ ન ચાલે–
પામવો છે પ્રેમ તારે મારો તો જ્યારે
પ્રેમમાં સહેજ પણ વિકૃતિ –
કરવા છે વિચારો અર્પણ તારા મને જ્યારે
મનમાં વિચારો બીજા તો ન ચાલે
કરવું છે દિલ ખાલી તારું, પાસે મારી તો જ્યારે
રાખે છુપાવી કોઈ હકિકત તુજ દિલમાં જ્યારે –
કરવાં છે સાકાર સ્વપ્ન મારા દર્શનના જ્યારે
સેવે જીવનમાં સ્વપ્ન બીજાં તું જ્યારે –
બનીશ તું મારો, બનીશ હું તારી
આ વાતમાં અધૂંરાઈને અધીરાઈ ન ચાલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
na cālē, na cālē, na cālē ē na cālē
pāmavuṁ chē sthāna haiyāmāṁ mārā tō tārā
haiyāmāṁ sūkṣma ahaṁ paṇa na cālē–
samāvavā najaramāṁ manē tārē tō jyārē
haṭāvī najara mujathī najara phēravē bījē –
jītavuṁ chē dila māruṁ tārē tō jyārē
haiyāmāṁ sūkṣma kubhāvō paṇa na cālē–
pāmavō chē prēma tārē mārō tō jyārē
prēmamāṁ sahēja paṇa vikr̥ti –
karavā chē vicārō arpaṇa tārā manē jyārē
manamāṁ vicārō bījā tō na cālē
karavuṁ chē dila khālī tāruṁ, pāsē mārī tō jyārē
rākhē chupāvī kōī hakikata tuja dilamāṁ jyārē –
karavāṁ chē sākāra svapna mārā darśananā jyārē
sēvē jīvanamāṁ svapna bījāṁ tuṁ jyārē –
banīśa tuṁ mārō, banīśa huṁ tārī
ā vātamāṁ adhūṁrāīnē adhīrāī na cālē
|
|