1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=18997
દિલને નાસમજ એવું કેવું કર્યું, દરેક વાતનું એને દુઃખ લાગ્યું

સ્વીકારી ના શક્યું વાસ્તવિક્તા, પાણીમાંથી ફોદો એ કાઢતું રહ્યું
હરેક વાતમાં દુઃખ લગાડતું રહ્યું, સુખને દિલથી ના આવકારી શક્યું
જમાના ને જમાનાની તાસીર બદલાણી, જમાના સાથે પગ ન માંડી શક્યું
હરેક વાતમાં જગાવી શંકા, મુક્ત મનને જીવનમાં ના આવકારી શક્યું
અકડાઈને અકડાઈમાં ના સ્થિર રહી શક્યું, જીવનમાં એ તૂટી ગયું
પ્રેમમાં પણ સ્વાર્થની સુગંધ નીરખી, જીવનમાં પ્રેમ ના માણી શક્યું
જીવનની મુસાફરી ભારી બની, ના હળવું એમાં એ બની શક્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
દિલને નાસમજ એવું કેવું કર્યું, દરેક વાતનું એને દુઃખ લાગ્યું
સ્વીકારી ના શક્યું વાસ્તવિક્તા, પાણીમાંથી ફોદો એ કાઢતું રહ્યું
હરેક વાતમાં દુઃખ લગાડતું રહ્યું, સુખને દિલથી ના આવકારી શક્યું
જમાના ને જમાનાની તાસીર બદલાણી, જમાના સાથે પગ ન માંડી શક્યું
હરેક વાતમાં જગાવી શંકા, મુક્ત મનને જીવનમાં ના આવકારી શક્યું
અકડાઈને અકડાઈમાં ના સ્થિર રહી શક્યું, જીવનમાં એ તૂટી ગયું
પ્રેમમાં પણ સ્વાર્થની સુગંધ નીરખી, જીવનમાં પ્રેમ ના માણી શક્યું
જીવનની મુસાફરી ભારી બની, ના હળવું એમાં એ બની શક્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dilanē nāsamaja ēvuṁ kēvuṁ karyuṁ, darēka vātanuṁ ēnē duḥkha lāgyuṁ
svīkārī nā śakyuṁ vāstaviktā, pāṇīmāṁthī phōdō ē kāḍhatuṁ rahyuṁ
harēka vātamāṁ duḥkha lagāḍatuṁ rahyuṁ, sukhanē dilathī nā āvakārī śakyuṁ
jamānā nē jamānānī tāsīra badalāṇī, jamānā sāthē paga na māṁḍī śakyuṁ
harēka vātamāṁ jagāvī śaṁkā, mukta mananē jīvanamāṁ nā āvakārī śakyuṁ
akaḍāīnē akaḍāīmāṁ nā sthira rahī śakyuṁ, jīvanamāṁ ē tūṭī gayuṁ
prēmamāṁ paṇa svārthanī sugaṁdha nīrakhī, jīvanamāṁ prēma nā māṇī śakyuṁ
jīvananī musāpharī bhārī banī, nā halavuṁ ēmāṁ ē banī śakyuṁ
|
|