1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19002
માનવી માનવીની શરારત કરે, માનવી આંખ ત્યાં તો લાલ કરે
માનવી માનવીની શરારત કરે, માનવી આંખ ત્યાં તો લાલ કરે
કરે કિસ્મત શરારત માનવીની, માનવી મથી મથી એ સહન કરે
માનવી પ્રેમમાં પણ દોષ કાઢે, કિસ્મત કરે પ્રેમ ના કોઈ ઇન્કાર કરે
દુઃખને સામે ચઢી ના કોઈ આમંત્રે, ફેંકે કિસ્મત શેકીયા સ્વીકાર કરે
દુઃખદર્દના માનવી તમાશા કરે છે, પોતાનું સર્જન ના સ્વીકાર કરે
જીવન જીવવું હોય પોતાની રીતે જીવાડે કિસ્મત તેમ જીવવું પડે
કિસ્મત બદલવાની તાકાત ધરે, શરણું પ્રભુનું તો યાદ કરે
માનવીના કર્મોએ ઘડેલું કિસ્મત, જીવનમાં માનવી પર રાજ કરે
ટેવાતો જાય માનવી સંજોગોથી, માનવી એમાને એમાં ઘડાતો રહે
પૂર્વે કરેલા કર્મોએ ઘડ્યું ભાગ્ય,જગમાં તો એને કિસ્મત કહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mānavī mānavīnī śarārata karē, mānavī āṁkha tyāṁ tō lāla karē
karē kismata śarārata mānavīnī, mānavī mathī mathī ē sahana karē
mānavī prēmamāṁ paṇa dōṣa kāḍhē, kismata karē prēma nā kōī inkāra karē
duḥkhanē sāmē caḍhī nā kōī āmaṁtrē, phēṁkē kismata śēkīyā svīkāra karē
duḥkhadardanā mānavī tamāśā karē chē, pōtānuṁ sarjana nā svīkāra karē
jīvana jīvavuṁ hōya pōtānī rītē jīvāḍē kismata tēma jīvavuṁ paḍē
kismata badalavānī tākāta dharē, śaraṇuṁ prabhunuṁ tō yāda karē
mānavīnā karmōē ghaḍēluṁ kismata, jīvanamāṁ mānavī para rāja karē
ṭēvātō jāya mānavī saṁjōgōthī, mānavī ēmānē ēmāṁ ghaḍātō rahē
pūrvē karēlā karmōē ghaḍyuṁ bhāgya,jagamāṁ tō ēnē kismata kahē
|
|