Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9516
બન્યો ખેલાડી જીવનનો, જીવન જાણ્યું નહીં, જીવન માણ્યું નહીં
Banyō khēlāḍī jīvananō, jīvana jāṇyuṁ nahīṁ, jīvana māṇyuṁ nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9516

બન્યો ખેલાડી જીવનનો, જીવન જાણ્યું નહીં, જીવન માણ્યું નહીં

  No Audio

banyō khēlāḍī jīvananō, jīvana jāṇyuṁ nahīṁ, jīvana māṇyuṁ nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19003 બન્યો ખેલાડી જીવનનો, જીવન જાણ્યું નહીં, જીવન માણ્યું નહીં બન્યો ખેલાડી જીવનનો, જીવન જાણ્યું નહીં, જીવન માણ્યું નહીં

સુખની ખોજમાં રહ્યો ઘૂમતો, દુઃખી થયો નહીં, સુખ પામ્યો નહીં

અસંતોષનો અગ્નિ રાખી ભભૂકતો હૈયે, જીવન સમજ્યો નહીં શાંતિ પામ્યો નહીં

પ્રેમ કાજે બની દીવાનો ભમ્યો જગમાં, પ્રેમ તોયે પામ્યો નહીં

હતી શી ઉણપ મુજમાં, સમજી શક્યો નહીં શોધી શક્યો નહીં

અહંમે સતાવ્યો એવો હૈયે, સારુ જોઈ શક્યો નહીં સારું ઝીલી શક્યો નહીં

રૂંધી પ્રગતિ ખુદે ખુદની, કોઈનો બની શક્યો નહીં કોઈને પોતાનો બનાવી શક્યો નહીં

હતી સફર જિંદગીની ખુદના અહંની આસપાસ, અહં ના છોડી કે ભૂલી શક્યો નહીં

લીધા શ્વાસો સદા અહંના, અહં વિનાના શ્વાસો લઈ શક્યો નહીં

દાવપેચ ખૂબ ખેલ્યા જીવનમાં, ના સદા જીત્યો, સદા હાર્યો નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

banyō khēlāḍī jīvananō, jīvana jāṇyuṁ nahīṁ, jīvana māṇyuṁ nahīṁ

sukhanī khōjamāṁ rahyō ghūmatō, duḥkhī thayō nahīṁ, sukha pāmyō nahīṁ

asaṁtōṣanō agni rākhī bhabhūkatō haiyē, jīvana samajyō nahīṁ śāṁti pāmyō nahīṁ

prēma kājē banī dīvānō bhamyō jagamāṁ, prēma tōyē pāmyō nahīṁ

hatī śī uṇapa mujamāṁ, samajī śakyō nahīṁ śōdhī śakyō nahīṁ

ahaṁmē satāvyō ēvō haiyē, sāru jōī śakyō nahīṁ sāruṁ jhīlī śakyō nahīṁ

rūṁdhī pragati khudē khudanī, kōīnō banī śakyō nahīṁ kōīnē pōtānō banāvī śakyō nahīṁ

hatī saphara jiṁdagīnī khudanā ahaṁnī āsapāsa, ahaṁ nā chōḍī kē bhūlī śakyō nahīṁ

līdhā śvāsō sadā ahaṁnā, ahaṁ vinānā śvāsō laī śakyō nahīṁ

dāvapēca khūba khēlyā jīvanamāṁ, nā sadā jītyō, sadā hāryō nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 9516 by Satguru Devendra Ghia - Kaka
First...951195129513...Last