Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9525
અંધારું છે, મન અકળાય છે, બુધ્ધિ મુંઝાય છે, તોફાની વાયરા વાય છે
Aṁdhāruṁ chē, mana akalāya chē, budhdhi muṁjhāya chē, tōphānī vāyarā vāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9525

અંધારું છે, મન અકળાય છે, બુધ્ધિ મુંઝાય છે, તોફાની વાયરા વાય છે

  No Audio

aṁdhāruṁ chē, mana akalāya chē, budhdhi muṁjhāya chē, tōphānī vāyarā vāya chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19012 અંધારું છે, મન અકળાય છે, બુધ્ધિ મુંઝાય છે, તોફાની વાયરા વાય છે અંધારું છે, મન અકળાય છે, બુધ્ધિ મુંઝાય છે, તોફાની વાયરા વાય છે

ફેંકાઈ જશે એમાં કોણ ને ક્યાં, ના એ તો સમજાય છે

છે સવારી સહુની મોજા ઉપર, કોણ ડૂબશે એમાં ક્યારે ને ક્યાં ના કહેવાય છે

કર્મનો તાપ તપે છે સહુના માથે, કોણ કેટલો સુકાશે ના એ કહેવાશે

દુઃખદર્દની નદી વહે છે સહુના દિલમાં, તાણશે ક્યારે ને ક્યાં ના એ કહેવાશે

અહંનો ભાર હૈયામાં, સહુના તારશે કે ક્યારે ડુબાડશે ના એ કહેવાશે

લોભલાલચ ના વાયરા ખેંચે સહુને, ખેંચાશે કોણ કેટલા ના એ કહેવાશે

ઈચ્છાના પાશમાં બંધાયા, બંધન હશે કોના કેટલા ગહેરા ના એ કહેવાશે
View Original Increase Font Decrease Font

અંધારું છે, મન અકળાય છે, બુધ્ધિ મુંઝાય છે, તોફાની વાયરા વાય છે

ફેંકાઈ જશે એમાં કોણ ને ક્યાં, ના એ તો સમજાય છે

છે સવારી સહુની મોજા ઉપર, કોણ ડૂબશે એમાં ક્યારે ને ક્યાં ના કહેવાય છે

કર્મનો તાપ તપે છે સહુના માથે, કોણ કેટલો સુકાશે ના એ કહેવાશે

દુઃખદર્દની નદી વહે છે સહુના દિલમાં, તાણશે ક્યારે ને ક્યાં ના એ કહેવાશે

અહંનો ભાર હૈયામાં, સહુના તારશે કે ક્યારે ડુબાડશે ના એ કહેવાશે

લોભલાલચ ના વાયરા ખેંચે સહુને, ખેંચાશે કોણ કેટલા ના એ કહેવાશે

ઈચ્છાના પાશમાં બંધાયા, બંધન હશે કોના કેટલા ગહેરા ના એ કહેવાશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

aṁdhāruṁ chē, mana akalāya chē, budhdhi muṁjhāya chē, tōphānī vāyarā vāya chē

phēṁkāī jaśē ēmāṁ kōṇa nē kyāṁ, nā ē tō samajāya chē

chē savārī sahunī mōjā upara, kōṇa ḍūbaśē ēmāṁ kyārē nē kyāṁ nā kahēvāya chē

karmanō tāpa tapē chē sahunā māthē, kōṇa kēṭalō sukāśē nā ē kahēvāśē

duḥkhadardanī nadī vahē chē sahunā dilamāṁ, tāṇaśē kyārē nē kyāṁ nā ē kahēvāśē

ahaṁnō bhāra haiyāmāṁ, sahunā tāraśē kē kyārē ḍubāḍaśē nā ē kahēvāśē

lōbhalālaca nā vāyarā khēṁcē sahunē, khēṁcāśē kōṇa kēṭalā nā ē kahēvāśē

īcchānā pāśamāṁ baṁdhāyā, baṁdhana haśē kōnā kēṭalā gahērā nā ē kahēvāśē
Scan Image

Gujarati Bhajan no. 9525 by Satguru Devendra Ghia - Kaka
First...952095219522...Last