1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19013
અચાનક અચાનક નજરમાં એ આવી ગયા
અચાનક અચાનક નજરમાં એ આવી ગયા
ભાગ્ય અમારું એમાં તો ખીલી ગયું
જોઈ હતી રાહ એ ધન્ય ઘડીની, ધન્ય ઘડી આવીને રહી ઊભી
પ્રેમે એ પીગળ્યા કે વિચારો ખેંચાયા ના એ સમજાયું
બન્યું દિલ બેકાબૂં, બેકાબૂં બનાવનારની હાજરી અનુભવી રહ્યું
પ્રેમથી કરું પૂજન કે ભાવથી સાધુ શરણું, મન વિચારણામાં પડ્યું
હતો ભરેલો મનમા ને દિલમાં જે ભાર, હળવું એમાં બની ગયું
ફર્યો હતો એના કાજે કંઈક ગલીઓમાં, એ બધું એમાં વિસરાઈ ગયું
નથી યાદ મને કરી કસોટી કરે, નથી હવે એ તો યાદ કરવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અચાનક અચાનક નજરમાં એ આવી ગયા
ભાગ્ય અમારું એમાં તો ખીલી ગયું
જોઈ હતી રાહ એ ધન્ય ઘડીની, ધન્ય ઘડી આવીને રહી ઊભી
પ્રેમે એ પીગળ્યા કે વિચારો ખેંચાયા ના એ સમજાયું
બન્યું દિલ બેકાબૂં, બેકાબૂં બનાવનારની હાજરી અનુભવી રહ્યું
પ્રેમથી કરું પૂજન કે ભાવથી સાધુ શરણું, મન વિચારણામાં પડ્યું
હતો ભરેલો મનમા ને દિલમાં જે ભાર, હળવું એમાં બની ગયું
ફર્યો હતો એના કાજે કંઈક ગલીઓમાં, એ બધું એમાં વિસરાઈ ગયું
નથી યાદ મને કરી કસોટી કરે, નથી હવે એ તો યાદ કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
acānaka acānaka najaramāṁ ē āvī gayā
bhāgya amāruṁ ēmāṁ tō khīlī gayuṁ
jōī hatī rāha ē dhanya ghaḍīnī, dhanya ghaḍī āvīnē rahī ūbhī
prēmē ē pīgalyā kē vicārō khēṁcāyā nā ē samajāyuṁ
banyuṁ dila bēkābūṁ, bēkābūṁ banāvanāranī hājarī anubhavī rahyuṁ
prēmathī karuṁ pūjana kē bhāvathī sādhu śaraṇuṁ, mana vicāraṇāmāṁ paḍyuṁ
hatō bharēlō manamā nē dilamāṁ jē bhāra, halavuṁ ēmāṁ banī gayuṁ
pharyō hatō ēnā kājē kaṁīka galīōmāṁ, ē badhuṁ ēmāṁ visarāī gayuṁ
nathī yāda manē karī kasōṭī karē, nathī havē ē tō yāda karavuṁ
|
|