1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19015
નથી વિશ્વાસ તને તુજમાં, નથી વિશ્વાસ તારા પ્રભુમાં
નથી વિશ્વાસ તને તુજમાં, નથી વિશ્વાસ તારા પ્રભુમાં
તને આ કહેવાવાળું કોણ છે, તને આ સમજાવાવાળું કોણ છે
નથી સમજી શક્યો તારા દિલને, ના સુધારી શક્યો હાલત દિલની
ગફલતમાં રહ્યો જીવી, મુલાકાત તે પોતાની કદી ના લીધી
જીવે ને ર્વતે તું એવી રીતે, જાણે જીંદગી ને તે જાણી લીધી
તો કેમ તે તારા દિલની હાલત ને વેરાન કરી દીધી
કરી વાતો તે ઘણી ઘણી, સમજદારીની વાત તે એકના કીધી
તારા આચરણે હાલત તારી જગ સામે ધરી દીધી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નથી વિશ્વાસ તને તુજમાં, નથી વિશ્વાસ તારા પ્રભુમાં
તને આ કહેવાવાળું કોણ છે, તને આ સમજાવાવાળું કોણ છે
નથી સમજી શક્યો તારા દિલને, ના સુધારી શક્યો હાલત દિલની
ગફલતમાં રહ્યો જીવી, મુલાકાત તે પોતાની કદી ના લીધી
જીવે ને ર્વતે તું એવી રીતે, જાણે જીંદગી ને તે જાણી લીધી
તો કેમ તે તારા દિલની હાલત ને વેરાન કરી દીધી
કરી વાતો તે ઘણી ઘણી, સમજદારીની વાત તે એકના કીધી
તારા આચરણે હાલત તારી જગ સામે ધરી દીધી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nathī viśvāsa tanē tujamāṁ, nathī viśvāsa tārā prabhumāṁ
tanē ā kahēvāvāluṁ kōṇa chē, tanē ā samajāvāvāluṁ kōṇa chē
nathī samajī śakyō tārā dilanē, nā sudhārī śakyō hālata dilanī
gaphalatamāṁ rahyō jīvī, mulākāta tē pōtānī kadī nā līdhī
jīvē nē rvatē tuṁ ēvī rītē, jāṇē jīṁdagī nē tē jāṇī līdhī
tō kēma tē tārā dilanī hālata nē vērāna karī dīdhī
karī vātō tē ghaṇī ghaṇī, samajadārīnī vāta tē ēkanā kīdhī
tārā ācaraṇē hālata tārī jaga sāmē dharī dīdhī
|
|