Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9538
આપું છું, તસદી પડશે સ્વીકારવી દર્શન દેવા આવવું પડશે
Āpuṁ chuṁ, tasadī paḍaśē svīkāravī darśana dēvā āvavuṁ paḍaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 9538

આપું છું, તસદી પડશે સ્વીકારવી દર્શન દેવા આવવું પડશે

  No Audio

āpuṁ chuṁ, tasadī paḍaśē svīkāravī darśana dēvā āvavuṁ paḍaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19025 આપું છું, તસદી પડશે સ્વીકારવી દર્શન દેવા આવવું પડશે આપું છું, તસદી પડશે સ્વીકારવી દર્શન દેવા આવવું પડશે

રાખીશ પ્રેમથી ભર્યું ભર્યું હૈયું, માડી પ્રેમ પીવા તો આવવું પડશે

અટવાયા છે માયામાં તો એવા, બહાર કાઢવા આવવું પડશે

ભરવું છે ભક્તિથી હૈયું તારું, માડી ઝીલવા એને આવવું પડશે

ભરાય હૈયું વહે આંસુઓ આંખથી માડી લૂછવા એને આવવું પડશે

નાસમજ છે આ બાળ તારો, માડી સમજ દેવા આવવું પડશે

તારા વિના આધાર નથી એને બીજો આધાર દેવા આવવુ પડશે

આશાઓના થાતા રહ્યા છે ભંડાર જીવનમાં, ભેગા કરવા આવવું પડશે

ઊભરાય છે વાતો ઘણી ઘણી હૈયામાં, સાંભળવા આવવું પડશે

મનને હૈયું ઝંખે છે માડી દર્શન તારા, દર્શન દેવા આવવું પડશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āpuṁ chuṁ, tasadī paḍaśē svīkāravī darśana dēvā āvavuṁ paḍaśē

rākhīśa prēmathī bharyuṁ bharyuṁ haiyuṁ, māḍī prēma pīvā tō āvavuṁ paḍaśē

aṭavāyā chē māyāmāṁ tō ēvā, bahāra kāḍhavā āvavuṁ paḍaśē

bharavuṁ chē bhaktithī haiyuṁ tāruṁ, māḍī jhīlavā ēnē āvavuṁ paḍaśē

bharāya haiyuṁ vahē āṁsuō āṁkhathī māḍī lūchavā ēnē āvavuṁ paḍaśē

nāsamaja chē ā bāla tārō, māḍī samaja dēvā āvavuṁ paḍaśē

tārā vinā ādhāra nathī ēnē bījō ādhāra dēvā āvavu paḍaśē

āśāōnā thātā rahyā chē bhaṁḍāra jīvanamāṁ, bhēgā karavā āvavuṁ paḍaśē

ūbharāya chē vātō ghaṇī ghaṇī haiyāmāṁ, sāṁbhalavā āvavuṁ paḍaśē

mananē haiyuṁ jhaṁkhē chē māḍī darśana tārā, darśana dēvā āvavuṁ paḍaśē
Scan Image

Gujarati Bhajan no. 9538 by Satguru Devendra Ghia - Kaka
First...953595369537...Last