Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9545 | Date: 12-Sep-2000
ક્યાંથી લાવું ક્યાંથી લાવું (2)
Kyāṁthī lāvuṁ kyāṁthī lāvuṁ (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 9545 | Date: 12-Sep-2000

ક્યાંથી લાવું ક્યાંથી લાવું (2)

  No Audio

kyāṁthī lāvuṁ kyāṁthī lāvuṁ (2)

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-09-12 2000-09-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19032 ક્યાંથી લાવું ક્યાંથી લાવું (2) ક્યાંથી લાવું ક્યાંથી લાવું (2)

મળતા નથી હાટડીમાં વેચાતા ભાવ, ભાવો એવા હું ક્યાંથી લાવું

દિલ અનુભવે મસ્તી એવી, નજરને નજરમાં તો હું ક્યાંથી...

આશીષોને આશીષોમાં ખીલી ઉઠે દિલ મારું, એવા દિલના આશીષ હું ક્યાંથી...

હતું સમજવું જીવનમાં ઘણું ઘણું, શંકા વિનાની સમજ જીવનમાં હું ક્યાંથી...

વાતોમાં ને વાતોમાં જાય છે વીતી જીવન, યાદ રહી જાય જીવનભર વાત …

વાત જીવનમાં તો એવી ક્યાંથી લાવું, એવી ક્યાંથી લાવું …

પ્રેમમાંને પ્રેમમાં દોડી આવ સામે પ્રેમમૂર્તિ માડી, જીવનમાં પ્રેમ એવો હું ક્યાંથી...

સ્વપ્ન આંખમાં મારાં પૂરાં થાતાં દેખું, એવી નજરોવાળી આંખો હું ક્યાંથી...…

જગતના ખૂણે ખૂણે પહોંચે મદદનો હાથ મારો, એવા હાથ ક્યાંથી લાવું…

હરહંમેશ વરસે પ્રેમની ધારા, નયનોમાંથી મારા, એવાં નયનો જીવનમાં હું ક્યાંથી...

પ્રભુ નથી કોઈ તારા વિના પાસે મારી, પૂરું કરી શકે જીવનમાં આ બધું

દિલમાં સદાય તને સમાવું, જીવનમાં એવું દિલ ક્યાંથી લાવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kyāṁthī lāvuṁ kyāṁthī lāvuṁ (2)

malatā nathī hāṭaḍīmāṁ vēcātā bhāva, bhāvō ēvā huṁ kyāṁthī lāvuṁ

dila anubhavē mastī ēvī, najaranē najaramāṁ tō huṁ kyāṁthī...

āśīṣōnē āśīṣōmāṁ khīlī uṭhē dila māruṁ, ēvā dilanā āśīṣa huṁ kyāṁthī...

hatuṁ samajavuṁ jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ, śaṁkā vinānī samaja jīvanamāṁ huṁ kyāṁthī...

vātōmāṁ nē vātōmāṁ jāya chē vītī jīvana, yāda rahī jāya jīvanabhara vāta …

vāta jīvanamāṁ tō ēvī kyāṁthī lāvuṁ, ēvī kyāṁthī lāvuṁ …

prēmamāṁnē prēmamāṁ dōḍī āva sāmē prēmamūrti māḍī, jīvanamāṁ prēma ēvō huṁ kyāṁthī...

svapna āṁkhamāṁ mārāṁ pūrāṁ thātāṁ dēkhuṁ, ēvī najarōvālī āṁkhō huṁ kyāṁthī...…

jagatanā khūṇē khūṇē pahōṁcē madadanō hātha mārō, ēvā hātha kyāṁthī lāvuṁ…

harahaṁmēśa varasē prēmanī dhārā, nayanōmāṁthī mārā, ēvāṁ nayanō jīvanamāṁ huṁ kyāṁthī...

prabhu nathī kōī tārā vinā pāsē mārī, pūruṁ karī śakē jīvanamāṁ ā badhuṁ

dilamāṁ sadāya tanē samāvuṁ, jīvanamāṁ ēvuṁ dila kyāṁthī lāvuṁ
Scan Image

Gujarati Bhajan no. 9545 by Satguru Devendra Ghia - Kaka
First...954195429543...Last