Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9565 | Date: 22-Sep-2000
આવ્યો ક્યાંથી ના જાણે, રહેશે કેટલું ના જાણે, જાશે ક્યાં નથી કહી શકવાનો
Āvyō kyāṁthī nā jāṇē, rahēśē kēṭaluṁ nā jāṇē, jāśē kyāṁ nathī kahī śakavānō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 9565 | Date: 22-Sep-2000

આવ્યો ક્યાંથી ના જાણે, રહેશે કેટલું ના જાણે, જાશે ક્યાં નથી કહી શકવાનો

  No Audio

āvyō kyāṁthī nā jāṇē, rahēśē kēṭaluṁ nā jāṇē, jāśē kyāṁ nathī kahī śakavānō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-09-22 2000-09-22 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19052 આવ્યો ક્યાંથી ના જાણે, રહેશે કેટલું ના જાણે, જાશે ક્યાં નથી કહી શકવાનો આવ્યો ક્યાંથી ના જાણે, રહેશે કેટલું ના જાણે, જાશે ક્યાં નથી કહી શકવાનો

કોણ છે તું કરવું છે શું, જીવનમાં ના એ તો તું કહી શકવાનો

અદીઠ એવા ખેંચાણથી ખેંચાઈ, ખેંચાઈ એનાથી જગમાં આવ્યો

કહે ભલે એને કર્મ તું, કહે એને ઋણાનુબંધ બંધાઈ એનાથી આવ્યો

મળ્યું જીવનમાં તો જેજે તને, એ બધું અહીંનું અહીં છોડી જવાનો

મળ્યા ધન સંપત્તિ અહીં, બંધાયા સબંધ અહીં, એ બધું છોડી જવાનો

વર્ત્યો કદી ના વરતવા જેવું, કારણ વિના પણ મજબૂર બન્યો

ગોતે મારગ, મળે ના કદી મુંઝાઈ મુંઝાઈ એમાં માથું કૂટવાનો

મળી જિંદગી જગમાં, જાણ્યા સમજ્યા વિના જિંદગી ખોવાનો

સમાઈ છે હાર જીત જીવનની એમાં, કર યત્ન જીવનને જીતવાનો
View Original Increase Font Decrease Font

આવ્યો ક્યાંથી ના જાણે, રહેશે કેટલું ના જાણે, જાશે ક્યાં નથી કહી શકવાનો

કોણ છે તું કરવું છે શું, જીવનમાં ના એ તો તું કહી શકવાનો

અદીઠ એવા ખેંચાણથી ખેંચાઈ, ખેંચાઈ એનાથી જગમાં આવ્યો

કહે ભલે એને કર્મ તું, કહે એને ઋણાનુબંધ બંધાઈ એનાથી આવ્યો

મળ્યું જીવનમાં તો જેજે તને, એ બધું અહીંનું અહીં છોડી જવાનો

મળ્યા ધન સંપત્તિ અહીં, બંધાયા સબંધ અહીં, એ બધું છોડી જવાનો

વર્ત્યો કદી ના વરતવા જેવું, કારણ વિના પણ મજબૂર બન્યો

ગોતે મારગ, મળે ના કદી મુંઝાઈ મુંઝાઈ એમાં માથું કૂટવાનો

મળી જિંદગી જગમાં, જાણ્યા સમજ્યા વિના જિંદગી ખોવાનો

સમાઈ છે હાર જીત જીવનની એમાં, કર યત્ન જીવનને જીતવાનો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō kyāṁthī nā jāṇē, rahēśē kēṭaluṁ nā jāṇē, jāśē kyāṁ nathī kahī śakavānō

kōṇa chē tuṁ karavuṁ chē śuṁ, jīvanamāṁ nā ē tō tuṁ kahī śakavānō

adīṭha ēvā khēṁcāṇathī khēṁcāī, khēṁcāī ēnāthī jagamāṁ āvyō

kahē bhalē ēnē karma tuṁ, kahē ēnē r̥ṇānubaṁdha baṁdhāī ēnāthī āvyō

malyuṁ jīvanamāṁ tō jējē tanē, ē badhuṁ ahīṁnuṁ ahīṁ chōḍī javānō

malyā dhana saṁpatti ahīṁ, baṁdhāyā sabaṁdha ahīṁ, ē badhuṁ chōḍī javānō

vartyō kadī nā varatavā jēvuṁ, kāraṇa vinā paṇa majabūra banyō

gōtē māraga, malē nā kadī muṁjhāī muṁjhāī ēmāṁ māthuṁ kūṭavānō

malī jiṁdagī jagamāṁ, jāṇyā samajyā vinā jiṁdagī khōvānō

samāī chē hāra jīta jīvananī ēmāṁ, kara yatna jīvananē jītavānō
Scan Image

Gujarati Bhajan no. 9565 by Satguru Devendra Ghia - Kaka
First...956295639564...Last