Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9573 | Date: 09-Sep-2000
કહો છો તમે રે શાને પ્રભુ ધ્યાન રાખતા નથી
Kahō chō tamē rē śānē prabhu dhyāna rākhatā nathī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 9573 | Date: 09-Sep-2000

કહો છો તમે રે શાને પ્રભુ ધ્યાન રાખતા નથી

  No Audio

kahō chō tamē rē śānē prabhu dhyāna rākhatā nathī

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

2000-09-09 2000-09-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19060 કહો છો તમે રે શાને પ્રભુ ધ્યાન રાખતા નથી કહો છો તમે રે શાને પ્રભુ ધ્યાન રાખતા નથી

કરી લે વિચાર જે છે તું આજે, બન્યો એ તું કોના કારણે

હર શ્વાસે શ્વાસે વહે કૃપા એની, પામ્યો ને પામીને કૃપા એની ..

સૂતાને બેસતા રાખ્યો સદા ખ્યાલમાં તને, ના ભૂલ્યો તને

વસે છે જ્યાં એના ખ્યાલમાં, તું કહે છે તોયે તું શાને ..

કર્મોના લઈ આવ્યો ડુંગરો, પ્રભુ એમાં તો શું કરશે

રાખ્યો ના રખડતો તોયે તને, કહે છે તો તું શાને

હર અંધારીં રાત પાછળ ઉગાડે, સદા સોનેરી પ્રભાત

રાખ્યો ના કદી અંધારામાં તને, કહે છે તો તું શાને

નીંદ આપે તને જરૂરિયાત મુજબ તારી

વેડફી નાખી નીંદરને તો તે તારી, તારી ચિંતામાં

ના જાળવ્યા સબંધો તે એના, ભૂલ્યો યાદ એની

ભૂલ્યો નથી તોયે તને તો એ, કહે છે તોયે તું શાને

ઉઠતા બેસતા ને સૂતા, રહ્યો સાથેને સાથે તારી

ના ભૂલ્યો કદી એ તો, ભૂલે તુ એને, શું એ ભૂલ નથી તારી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahō chō tamē rē śānē prabhu dhyāna rākhatā nathī

karī lē vicāra jē chē tuṁ ājē, banyō ē tuṁ kōnā kāraṇē

hara śvāsē śvāsē vahē kr̥pā ēnī, pāmyō nē pāmīnē kr̥pā ēnī ..

sūtānē bēsatā rākhyō sadā khyālamāṁ tanē, nā bhūlyō tanē

vasē chē jyāṁ ēnā khyālamāṁ, tuṁ kahē chē tōyē tuṁ śānē ..

karmōnā laī āvyō ḍuṁgarō, prabhu ēmāṁ tō śuṁ karaśē

rākhyō nā rakhaḍatō tōyē tanē, kahē chē tō tuṁ śānē

hara aṁdhārīṁ rāta pāchala ugāḍē, sadā sōnērī prabhāta

rākhyō nā kadī aṁdhārāmāṁ tanē, kahē chē tō tuṁ śānē

nīṁda āpē tanē jarūriyāta mujaba tārī

vēḍaphī nākhī nīṁdaranē tō tē tārī, tārī ciṁtāmāṁ

nā jālavyā sabaṁdhō tē ēnā, bhūlyō yāda ēnī

bhūlyō nathī tōyē tanē tō ē, kahē chē tōyē tuṁ śānē

uṭhatā bēsatā nē sūtā, rahyō sāthēnē sāthē tārī

nā bhūlyō kadī ē tō, bhūlē tu ēnē, śuṁ ē bhūla nathī tārī
Scan Image

Gujarati Bhajan no. 9573 by Satguru Devendra Ghia - Kaka
First...956895699570...Last