2000-09-02
2000-09-02
2000-09-02
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19061
એક્તા સાધી જ્યાં એ એકની સાથે, એક બન્યા જ્યાં એની સાથે

રહેશે ના ત્યાં ઇચ્છાઓ જુદી બની જાશે ઇચ્છાઓ એની ત્યાં
રહેશે કર્મો ત્યાં જ્યાં, ઇચ્છાઓ કરાવે કર્મો જગમાં જ્યાં
કર્તાપણું ને કર્મ રહ્યા ના જ્યાં પાસ, રહેશે કર્મો તો ક્યાં
કર્મોના આધીપતિને સોંપ્યાં જ્યાં કર્મો, બન્યાં એ કર્મો એના ત્યાં
બંધાવ્યા કર્મોએ પાપ પુણ્યનાં પોટલાં બની જાશે એના ત્યાં
જાગૃતિ હશે એની જયાં, કર્મોના બંધન બંધાશે રે ત્યાં
રહેશે ના પાસમાં કાંઈ રે જયાં, શૂન્યમાં શૂન્ય ભળી જાશે રે ત્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
એક્તા સાધી જ્યાં એ એકની સાથે, એક બન્યા જ્યાં એની સાથે
રહેશે ના ત્યાં ઇચ્છાઓ જુદી બની જાશે ઇચ્છાઓ એની ત્યાં
રહેશે કર્મો ત્યાં જ્યાં, ઇચ્છાઓ કરાવે કર્મો જગમાં જ્યાં
કર્તાપણું ને કર્મ રહ્યા ના જ્યાં પાસ, રહેશે કર્મો તો ક્યાં
કર્મોના આધીપતિને સોંપ્યાં જ્યાં કર્મો, બન્યાં એ કર્મો એના ત્યાં
બંધાવ્યા કર્મોએ પાપ પુણ્યનાં પોટલાં બની જાશે એના ત્યાં
જાગૃતિ હશે એની જયાં, કર્મોના બંધન બંધાશે રે ત્યાં
રહેશે ના પાસમાં કાંઈ રે જયાં, શૂન્યમાં શૂન્ય ભળી જાશે રે ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēktā sādhī jyāṁ ē ēkanī sāthē, ēka banyā jyāṁ ēnī sāthē
rahēśē nā tyāṁ icchāō judī banī jāśē icchāō ēnī tyāṁ
rahēśē karmō tyāṁ jyāṁ, icchāō karāvē karmō jagamāṁ jyāṁ
kartāpaṇuṁ nē karma rahyā nā jyāṁ pāsa, rahēśē karmō tō kyāṁ
karmōnā ādhīpatinē sōṁpyāṁ jyāṁ karmō, banyāṁ ē karmō ēnā tyāṁ
baṁdhāvyā karmōē pāpa puṇyanāṁ pōṭalāṁ banī jāśē ēnā tyāṁ
jāgr̥ti haśē ēnī jayāṁ, karmōnā baṁdhana baṁdhāśē rē tyāṁ
rahēśē nā pāsamāṁ kāṁī rē jayāṁ, śūnyamāṁ śūnya bhalī jāśē rē tyāṁ
|
|