Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9576 | Date: 03-Sep-2000
ના ચાલશે, ના ચાલશે, જીવનમાં તારું તો ના કાંઈ ચાલશે
Nā cālaśē, nā cālaśē, jīvanamāṁ tāruṁ tō nā kāṁī cālaśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 9576 | Date: 03-Sep-2000

ના ચાલશે, ના ચાલશે, જીવનમાં તારું તો ના કાંઈ ચાલશે

  No Audio

nā cālaśē, nā cālaśē, jīvanamāṁ tāruṁ tō nā kāṁī cālaśē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-09-03 2000-09-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19063 ના ચાલશે, ના ચાલશે, જીવનમાં તારું તો ના કાંઈ ચાલશે ના ચાલશે, ના ચાલશે, જીવનમાં તારું તો ના કાંઈ ચાલશે

ચાલ્યું ના તારું, તારા મન આગળ, બીજે ના કાંઈ તારું ચાલશે

રહ્યા ખેંચાતા વિચારો ચાલ્યું ના એની સામે, તારું ના કાંઈ ચાલશે

રહ્યા છે તાણતા ભાવો તને, ચાલ્યું ના એની સામે, તારું ના કાંઈ ચાલશે

ઇચ્છાઓમાં રહ્યા તણાતા, ના ચાલ્યું એની સામે, તારું ના કાંઈ ચાલશે

વૃત્તિઓએ તાણ્યો જીવનમાં, ના ચાલ્યું એની સામે, તારું ના કાંઈ ચાલશે

રહ્યો કર્મો કરતો ને કરતો, ના ચાલ્યું એની સામે, તારું ના કાંઈ ચાલશે

રહ્યો અહંમાં ડૂબતોને ડૂબતો, ન ચાલ્યું એની સામે, તારું ના કાંઈ ચાલશે

રહ્યો સ્વાર્થમાં ડૂબતો ને ડૂબતો, ના ચાલ્યું એની સામે, તારું ના કાંઈ ચાલશે

ચાલ્યું ના જીવનમાં તો આ બધા સામે, જીવનમાં તારું ના કાંઈ ચાલશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nā cālaśē, nā cālaśē, jīvanamāṁ tāruṁ tō nā kāṁī cālaśē

cālyuṁ nā tāruṁ, tārā mana āgala, bījē nā kāṁī tāruṁ cālaśē

rahyā khēṁcātā vicārō cālyuṁ nā ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

rahyā chē tāṇatā bhāvō tanē, cālyuṁ nā ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

icchāōmāṁ rahyā taṇātā, nā cālyuṁ ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

vr̥ttiōē tāṇyō jīvanamāṁ, nā cālyuṁ ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

rahyō karmō karatō nē karatō, nā cālyuṁ ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

rahyō ahaṁmāṁ ḍūbatōnē ḍūbatō, na cālyuṁ ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

rahyō svārthamāṁ ḍūbatō nē ḍūbatō, nā cālyuṁ ēnī sāmē, tāruṁ nā kāṁī cālaśē

cālyuṁ nā jīvanamāṁ tō ā badhā sāmē, jīvanamāṁ tāruṁ nā kāṁī cālaśē
Scan Image

Gujarati Bhajan no. 9576 by Satguru Devendra Ghia - Kaka
First...957195729573...Last