2000-09-03
2000-09-03
2000-09-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19064
ધ્યાનમાં ને ધ્યાનમાં જ્યાં ડૂબ્યા, જગનું ભાન બધું ભૂલ્યા

ભુલતા ને ભુલતા ગયા બધું, ખુદને એમાં તો ભૂલ્યા
હતી ના કોઈ યાદ આજની, હતી ના યાદ તો ત્યાં કાલની
મટી ગઈ ગઈ ત્યાં હસ્તી ખુદની, મટી હસ્તી ત્યાં યાદોની યાદની
છલકાયો સાગર આનંદનો, આનંદ વિના ના હસ્તી બીજી હતી
ડૂબ્યો જ્યાં આનંદમાં ને આનંદમાં, જાગી ગઈ ત્યાં એની મસ્તી
ભેદ ભાવ હૈયેથી હટયાં જયાં, ત્યાં પામ્યાં એની રે દૃષ્ટિ
ૐકાર ના નાદની સર્જાણી ત્યાં અનોખી રે સૃષ્ટિ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ધ્યાનમાં ને ધ્યાનમાં જ્યાં ડૂબ્યા, જગનું ભાન બધું ભૂલ્યા
ભુલતા ને ભુલતા ગયા બધું, ખુદને એમાં તો ભૂલ્યા
હતી ના કોઈ યાદ આજની, હતી ના યાદ તો ત્યાં કાલની
મટી ગઈ ગઈ ત્યાં હસ્તી ખુદની, મટી હસ્તી ત્યાં યાદોની યાદની
છલકાયો સાગર આનંદનો, આનંદ વિના ના હસ્તી બીજી હતી
ડૂબ્યો જ્યાં આનંદમાં ને આનંદમાં, જાગી ગઈ ત્યાં એની મસ્તી
ભેદ ભાવ હૈયેથી હટયાં જયાં, ત્યાં પામ્યાં એની રે દૃષ્ટિ
ૐકાર ના નાદની સર્જાણી ત્યાં અનોખી રે સૃષ્ટિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dhyānamāṁ nē dhyānamāṁ jyāṁ ḍūbyā, jaganuṁ bhāna badhuṁ bhūlyā
bhulatā nē bhulatā gayā badhuṁ, khudanē ēmāṁ tō bhūlyā
hatī nā kōī yāda ājanī, hatī nā yāda tō tyāṁ kālanī
maṭī gaī gaī tyāṁ hastī khudanī, maṭī hastī tyāṁ yādōnī yādanī
chalakāyō sāgara ānaṁdanō, ānaṁda vinā nā hastī bījī hatī
ḍūbyō jyāṁ ānaṁdamāṁ nē ānaṁdamāṁ, jāgī gaī tyāṁ ēnī mastī
bhēda bhāva haiyēthī haṭayāṁ jayāṁ, tyāṁ pāmyāṁ ēnī rē dr̥ṣṭi
oṁkāra nā nādanī sarjāṇī tyāṁ anōkhī rē sr̥ṣṭi
|
|