1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19104
સમજાવ્યું ઘણું ઘણું તમને, તમે સમજવા નહીં, એ તો શરમની વાત છે

દૃષ્ટિ માંડી તમારી દૃષ્ટિથી, હટાવી લ્યો છો દૃષ્ટિ તમારી તો અમારાથી –
બેસીએ કહેવા કથની જ્યાં અમે અમારી, સાંભળ્યા વિના કરો છો શરૂ કથની તમારી
છો મંઝિલ તમે તો અમારી ને અમારી, દ્યો છો ભુલાવી મંઝિલ અમને અમારી
રાખ્યો છે વિશ્વાસ અમે તમારા ઉપર, દ્યો છો વિશ્વાસ અમારો તમે હલાવી
હર હાલતમાં લેવું છે જ્યાં નામ તમારું, લ્યો છો લૂંટી એ મૂડી તો અમારી
રહેવું હસતા ને હસતા જીવનમાં અમારે, રહો છો જોતાં સંજોગોને રડાવતા અમને
રાખવા છે નજરમાં સદા તમને ને તમને, સ્થાપો છો ભૂલભૂલામણી નજરમાં અમારી
કરીએ પુકાર વારે ઘડીએ તમને, ઉત્તર ના આપો એનો તો તમે અમને
લાગે છે હૈયામાં તો એવું, શરમનો માર્યો છુપાઈ ગયો છે તું અમારાથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
samajāvyuṁ ghaṇuṁ ghaṇuṁ tamanē, tamē samajavā nahīṁ, ē tō śaramanī vāta chē
dr̥ṣṭi māṁḍī tamārī dr̥ṣṭithī, haṭāvī lyō chō dr̥ṣṭi tamārī tō amārāthī –
bēsīē kahēvā kathanī jyāṁ amē amārī, sāṁbhalyā vinā karō chō śarū kathanī tamārī
chō maṁjhila tamē tō amārī nē amārī, dyō chō bhulāvī maṁjhila amanē amārī
rākhyō chē viśvāsa amē tamārā upara, dyō chō viśvāsa amārō tamē halāvī
hara hālatamāṁ lēvuṁ chē jyāṁ nāma tamāruṁ, lyō chō lūṁṭī ē mūḍī tō amārī
rahēvuṁ hasatā nē hasatā jīvanamāṁ amārē, rahō chō jōtāṁ saṁjōgōnē raḍāvatā amanē
rākhavā chē najaramāṁ sadā tamanē nē tamanē, sthāpō chō bhūlabhūlāmaṇī najaramāṁ amārī
karīē pukāra vārē ghaḍīē tamanē, uttara nā āpō ēnō tō tamē amanē
lāgē chē haiyāmāṁ tō ēvuṁ, śaramanō māryō chupāī gayō chē tuṁ amārāthī
|
|