Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 9621
આંખમાંથી સ્વપ્ન એ સરી ગયું, સરી જતી રેતી જેવું હતું
Āṁkhamāṁthī svapna ē sarī gayuṁ, sarī jatī rētī jēvuṁ hatuṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 9621

આંખમાંથી સ્વપ્ન એ સરી ગયું, સરી જતી રેતી જેવું હતું

  No Audio

āṁkhamāṁthī svapna ē sarī gayuṁ, sarī jatī rētī jēvuṁ hatuṁ

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1900-01-01 1900-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19108 આંખમાંથી સ્વપ્ન એ સરી ગયું, સરી જતી રેતી જેવું હતું આંખમાંથી સ્વપ્ન એ સરી ગયું, સરી જતી રેતી જેવું હતું

હવા ઝોકાએ ઝોકાએ રૂપ બદલતી હતી, જેમ રૂપ એ બદલતું રહ્યું

હતી સ્થિરતાની ક્ષણો ઓછી એમાં, રેતીના કણ જેમ ખૂંચતું હતું

ચડી આવ્યા જ્યાં શિખરે, દૃશ્ય બધું ધુંધળું ને ધુંધળું બનતું હતું

વિચારોએ વિચારોએ બદલ્યાં રૂપ એના તો, સ્થિર એમાં એ રહ્યું હતું

પ્રકાશે પ્રકાશે વાપર્યા રંગ એના, એવું એમાં એ ચિતરાયું હતું

વાસ્તવિક્તામાંથી હતું ભલે સરજાયેલું, ના સ્થિર રહી શક્તું હતું

સહી ઠંડી સહ્યા તાપ, સહ્યા વર્ષાનાં બિંદુ, અસ્તિત્વ એનું જુંદું હતું

અમાપ એવો એ ફલક હતો, હતું બધું એના હાથમાં, કાંઈ ના હતું

અલગ અસ્તિત્વ હોવા છતાં, એમાં એનું બિંદુઓનું પ્રતિબિંબ હતું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkhamāṁthī svapna ē sarī gayuṁ, sarī jatī rētī jēvuṁ hatuṁ

havā jhōkāē jhōkāē rūpa badalatī hatī, jēma rūpa ē badalatuṁ rahyuṁ

hatī sthiratānī kṣaṇō ōchī ēmāṁ, rētīnā kaṇa jēma khūṁcatuṁ hatuṁ

caḍī āvyā jyāṁ śikharē, dr̥śya badhuṁ dhuṁdhaluṁ nē dhuṁdhaluṁ banatuṁ hatuṁ

vicārōē vicārōē badalyāṁ rūpa ēnā tō, sthira ēmāṁ ē rahyuṁ hatuṁ

prakāśē prakāśē vāparyā raṁga ēnā, ēvuṁ ēmāṁ ē citarāyuṁ hatuṁ

vāstaviktāmāṁthī hatuṁ bhalē sarajāyēluṁ, nā sthira rahī śaktuṁ hatuṁ

sahī ṭhaṁḍī sahyā tāpa, sahyā varṣānāṁ biṁdu, astitva ēnuṁ juṁduṁ hatuṁ

amāpa ēvō ē phalaka hatō, hatuṁ badhuṁ ēnā hāthamāṁ, kāṁī nā hatuṁ

alaga astitva hōvā chatāṁ, ēmāṁ ēnuṁ biṁduōnuṁ pratibiṁba hatuṁ
Scan Image

Gujarati Bhajan no. 9621 by Satguru Devendra Ghia - Kaka
First...961696179618...Last