1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19115
હુંપદમાં ખૂબ નાચ્યો, આખર તો માડી તું જીતી ને હું હાર્યો
હુંપદમાં ખૂબ નાચ્યો, આખર તો માડી તું જીતી ને હું હાર્યો
ભરી ભરી પ્રેમ હૈયે જીવનમાં, તારું પ્રેમપદ ના પામ્યો
શોધ્યા કંઈક ઉપાયો જીવનમાં, આખર બુદ્ધિમાં ગૂંચવાયો
નમ્યો નમ્યો તારી માયાને ખૂબ નમ્યો, તારા પ્રેમે મને નમાવ્યો
કુપમંડુક દૃષ્ટિ મારી દૂરંદેશીનાં દ્વાર તારાં, તારી દૃષ્ટિએ સમજાવવ્યો
તારી અસીમ કૃપાએ માડી, આખર મને જગાવ્યો
અવિરત વહેતી તારી પ્રેમધારામાં, આખર તે મને ડુબાડયો
તારી જ્ઞાન ગંગામાં નવડાવી, ને આખર તે મને જગાડયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હુંપદમાં ખૂબ નાચ્યો, આખર તો માડી તું જીતી ને હું હાર્યો
ભરી ભરી પ્રેમ હૈયે જીવનમાં, તારું પ્રેમપદ ના પામ્યો
શોધ્યા કંઈક ઉપાયો જીવનમાં, આખર બુદ્ધિમાં ગૂંચવાયો
નમ્યો નમ્યો તારી માયાને ખૂબ નમ્યો, તારા પ્રેમે મને નમાવ્યો
કુપમંડુક દૃષ્ટિ મારી દૂરંદેશીનાં દ્વાર તારાં, તારી દૃષ્ટિએ સમજાવવ્યો
તારી અસીમ કૃપાએ માડી, આખર મને જગાવ્યો
અવિરત વહેતી તારી પ્રેમધારામાં, આખર તે મને ડુબાડયો
તારી જ્ઞાન ગંગામાં નવડાવી, ને આખર તે મને જગાડયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
huṁpadamāṁ khūba nācyō, ākhara tō māḍī tuṁ jītī nē huṁ hāryō
bharī bharī prēma haiyē jīvanamāṁ, tāruṁ prēmapada nā pāmyō
śōdhyā kaṁīka upāyō jīvanamāṁ, ākhara buddhimāṁ gūṁcavāyō
namyō namyō tārī māyānē khūba namyō, tārā prēmē manē namāvyō
kupamaṁḍuka dr̥ṣṭi mārī dūraṁdēśīnāṁ dvāra tārāṁ, tārī dr̥ṣṭiē samajāvavyō
tārī asīma kr̥pāē māḍī, ākhara manē jagāvyō
avirata vahētī tārī prēmadhārāmāṁ, ākhara tē manē ḍubāḍayō
tārī jñāna gaṁgāmāṁ navaḍāvī, nē ākhara tē manē jagāḍayō
|
|