1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19158
તારો પ્રેમ પ્રભુ, મારા દિલની જવાનીને સદા જુવાન રાખે છે (10)

દિલમાં અસ્ત થતા વિશ્વાસને, જીવનમાં સદાબહાર રાખે છે
સંજોગો જીવનના હતાશામાં ડુબાડે છે, પ્રેમ તારો એમાંથી બહાર કાઢે છે
મળી સંપત્તિ તારા પ્રેમની, દિલ અન્ય સંપત્તિની ના ખેવના રાખે છે
ચડી મસ્તી તારા પ્રેમની દિલ પર, એ મસ્તીને સદા મસ્ત રાખે છે
તારો પ્રેમ તો પ્રભુ જીવનમાં, બળહીનને પણ બળવાન રાખે છે
કરું યાદ જ્યાં તને પ્રભુ, મારા મનને ને ભાવને એ જકડી રાખે છે
તારો પ્રેમ તો પ્રભુ, અશક્યને પણ એ શક્ય બનાવે છે
રહી રહીને પણ તારી આ દુનિયામાં પ્રભુ નવી દુનિયા વસાવે છે
તારો પ્રેમ તો પ્રભુ જીવનમાં, તારા જેવો બનવાની પ્રેરણા આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārō prēma prabhu, mārā dilanī javānīnē sadā juvāna rākhē chē (10)
dilamāṁ asta thatā viśvāsanē, jīvanamāṁ sadābahāra rākhē chē
saṁjōgō jīvananā hatāśāmāṁ ḍubāḍē chē, prēma tārō ēmāṁthī bahāra kāḍhē chē
malī saṁpatti tārā prēmanī, dila anya saṁpattinī nā khēvanā rākhē chē
caḍī mastī tārā prēmanī dila para, ē mastīnē sadā masta rākhē chē
tārō prēma tō prabhu jīvanamāṁ, balahīnanē paṇa balavāna rākhē chē
karuṁ yāda jyāṁ tanē prabhu, mārā mananē nē bhāvanē ē jakaḍī rākhē chē
tārō prēma tō prabhu, aśakyanē paṇa ē śakya banāvē chē
rahī rahīnē paṇa tārī ā duniyāmāṁ prabhu navī duniyā vasāvē chē
tārō prēma tō prabhu jīvanamāṁ, tārā jēvō banavānī prēraṇā āpē chē
|
|