1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19159
રૂંધાય ના જીવનમાં પ્રગતિ તારી, વધારજે જીવનમાં તારી એવી ગતિ

હર પરિસ્થિતિ ને હર સંજોગોમાં, રાખજે જીવનમાં સ્થિર તારી મતિ
અવરોધ એ જીવનના કંઈક પ્રવાહો, રાખજે લક્ષ્યમાં તો હરેક સ્થિતિ
ના એક જેવી રહેશે, પલે પલને ક્ષણે ક્ષણ બદલતી રહેશે તારી પરિસ્થિતિ
કર્મો કરજે જીવનમાં જાગૃત રહીને એવા, જોજે થાયના તારી અધોગતિ
રોકીના શકશે જીવનની પડોને તું રહી છે જીંદગાની તો વહેતી ને વહેતી
હરપલ ને હરહાલમાં સજાગ રહેજે, તુ જોજે ઓછી થાય ના તારી જાગૃતિ
લાગશે માયા મિઠી તને જીવજે એવુ કે પ્રભુ સંગ વધે તારી પ્રિતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રૂંધાય ના જીવનમાં પ્રગતિ તારી, વધારજે જીવનમાં તારી એવી ગતિ
હર પરિસ્થિતિ ને હર સંજોગોમાં, રાખજે જીવનમાં સ્થિર તારી મતિ
અવરોધ એ જીવનના કંઈક પ્રવાહો, રાખજે લક્ષ્યમાં તો હરેક સ્થિતિ
ના એક જેવી રહેશે, પલે પલને ક્ષણે ક્ષણ બદલતી રહેશે તારી પરિસ્થિતિ
કર્મો કરજે જીવનમાં જાગૃત રહીને એવા, જોજે થાયના તારી અધોગતિ
રોકીના શકશે જીવનની પડોને તું રહી છે જીંદગાની તો વહેતી ને વહેતી
હરપલ ને હરહાલમાં સજાગ રહેજે, તુ જોજે ઓછી થાય ના તારી જાગૃતિ
લાગશે માયા મિઠી તને જીવજે એવુ કે પ્રભુ સંગ વધે તારી પ્રિતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūṁdhāya nā jīvanamāṁ pragati tārī, vadhārajē jīvanamāṁ tārī ēvī gati
hara paristhiti nē hara saṁjōgōmāṁ, rākhajē jīvanamāṁ sthira tārī mati
avarōdha ē jīvananā kaṁīka pravāhō, rākhajē lakṣyamāṁ tō harēka sthiti
nā ēka jēvī rahēśē, palē palanē kṣaṇē kṣaṇa badalatī rahēśē tārī paristhiti
karmō karajē jīvanamāṁ jāgr̥ta rahīnē ēvā, jōjē thāyanā tārī adhōgati
rōkīnā śakaśē jīvananī paḍōnē tuṁ rahī chē jīṁdagānī tō vahētī nē vahētī
harapala nē harahālamāṁ sajāga rahējē, tu jōjē ōchī thāya nā tārī jāgr̥ti
lāgaśē māyā miṭhī tanē jīvajē ēvu kē prabhu saṁga vadhē tārī pritī
|
|