1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=19167
જોષ જોવરાવો પૂજાઓ કરાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી (9)
જોષ જોવરાવો પૂજાઓ કરાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી (9)
દાન દેવરાવો સેવાઓ કરાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
તપ તપાવો જાપ જપાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
નજર ઊતરાવો, ભુવાઓ ધૂણાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
ભુખ્યાને જમાડો, તરસ્યાને પાણી પાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
ભજન ગવરાવો, પ્રવચનો સંભળાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
કિર્તન કરાવો, હવન કરાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
વૈદને બોલાવો, ઓસડિયા ઘુંટાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
સૂર્યને અર્ધ્ય અપાવો, તુલસી પૂજન કરાવો - મારા મનમંદિરમાં શાતિ નથી
લાગવગ લગાવો, પ્રભુને પ્રાર્થના કરાવો - મારા મનમંદિરમાં શાંતિ નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōṣa jōvarāvō pūjāō karāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī (9)
dāna dēvarāvō sēvāō karāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
tapa tapāvō jāpa japāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
najara ūtarāvō, bhuvāō dhūṇāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
bhukhyānē jamāḍō, tarasyānē pāṇī pāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
bhajana gavarāvō, pravacanō saṁbhalāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
kirtana karāvō, havana karāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
vaidanē bōlāvō, ōsaḍiyā ghuṁṭāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
sūryanē ardhya apāvō, tulasī pūjana karāvō - mārā manamaṁdiramāṁ śāti nathī
lāgavaga lagāvō, prabhunē prārthanā karāvō - mārā manamaṁdiramāṁ śāṁti nathī
|
|